લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)

શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો
લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ મિક્સ કરી મીઠું ઉમેરી પાણી લઈ કણક બાંધી રોટલા બનાવવા રોટલા તાવડીમાં બનાવશો તો વધારે સરસ થશે એકલા બાજરાના લોટના પણ બનાવી શકાય આમાંથી 3 રોટલા બનશે રોટલા બની જાય એટલે તેનો કટકા/ ભૂક્કો કરી લેવો
- 2
હવે એક કડાઈમાં ઘી મૂકવું તેમાં લસણ ઉમેરી મીઠું ઉમેરી એક મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં રોટલા ના કટકા ઉમેરવા
- 3
સરખું મિક્સ કરી રોટલો પણ ગરમ થઇ જાય એટલે કે એકથી બે મિનિટ માટે ગરમ થવા દેવું વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું તો તૈયાર છે આપણો લીલા લસણ વાળો રોટલો... લીલું લસણ માત્ર શિયાળામાં જ મળે છે લસણ અને બાજરો આપણને ઠંડી સામે રક્ષણ આપે છે તેથી બધાએ જરૂરથી આ ખાવું જોઈએ
- 4
Similar Recipes
-
રોટલો અને દૂધ
#ડિનરકોઈક વાર સાવ સાદું જમવા નું મન થાય તો રોટલો અને દૂધ જમવાની બહુ જ મજા આવે. આ આપણું અસલી દેશી ખાણું છે. હેલ્ધી પણ ખરું . એ ને ઠંડા રોટલા સાથે થીનું ઘી હોય લીલુ મરચું હોય તો મોજ પડી જાય જમવાની.. Sonal Karia -
કાઠીયાવાડી તીખો રોટલો(tikho rotlo recipe in gujarati)
મોટા ભાગે આ રોટલો શિયાળામાં બનાવે છે લીલું લસણ ને મેથી ને નાખવા મા આવે છે પણ ટેનડીગ વાનગી હોવાથી હું આ રેસીપી શેર કરી રહી છું Bhagyashreeba M Gohil -
જુવારનો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
અહીં મેં જુવારનો રોટલો બનાવ્યો છે તે બનાવવા માં થોડો અઘરો છે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week 16#post 13#જુવાર Devi Amlani -
લસણ ડુંગળી, ટામેટાં નુ શાક (Lasan Dungli Tomato Shak Recipe In Gujarati)
#GA4#Week24#લસણ#બાજરો#cookpadindia#cookpadgujrati આજે મેં લીલુ લસણ ડુંગળી ટામેટાં નુ શાક બનાવ્યું છે, સાથે બાજરાનો રોટલો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છુ🍜 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_guj#cookpadindia બાજરાનો રોટલો જ્યારે હાથેથી બરાબર મસળીને બે હાથ વડે થેપીને બનાવવામાં આવે છે ત્યારે મીઠો લાગે છે. બાજરાનો રોટલો ખાવાથી વજન પણ વધતું નથી. આમ તો બાજરાની તાસીર ગરમ છે,પરંતુ જે લોકો મહેનતનું કામ કરે છે તેવું સવારના ઊઠીને જ શિરામણ માં બાજરાનો રોટલો લે છે તેને ગરમ લાગતો નથી તથા હવે તો શિયાળાની ઋતુ શરૂ થાય છે એટલે દરેક ઘરોમાં બાજરાનો રોટલો બનતો જ હોય છે. બાજરાના રોટલા સાથે લસણ મરચાની ચટણી, ઘી અને ગોળ, ડુંગળી, કઢી સાથે જ્યારે પીરસવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાજરાનો રોટલો હેલ્ધી હોવાથી બ્રેકફાસ્ટમા ચા- દૂધ સાથે ખૂબ જ સારો લાગે છે. લંચમા અને ડિનરમાં રીંગણનો ઓળો તથા રસા વાળા બધા શાક સાથે સારો લાગે છે. Ankita Tank Parmar -
ચીઝ ગારલિક રોટલો
#ઇબુક૧#૧૭શિયાળામાં ભોજન માં રોટલો એ તો જાણે ફરજીયાત બની જાય છે. લોહતત્વ થી ભરપૂર એવા બાજરા નું શિયાળા માં સેવન વધી જાય છે. પરંપરાગત રોટલા માં ચીઝ અને લીલા લસણ ને ભરી ને રોટલો બનાવ્યો છે. Deepa Rupani -
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#WLDશિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે. asharamparia -
લસણ રોટલો (Lasan Rotlo Recipe In Gujarati)
#ફટાફટસાસુમા પાસે થી શીખેલ આ રેસિપિ ખૂબ જ ઝડપ થી બને છે અને ખૂબ ઓછી સામગ્રી થી બને છે.. સ્વાદ પણ ખુબ સરસ હોઉં છે... રોટલા બપોરે બનેલા હોઈ ઠંડા રોટલા માં બનાવાય છે. KALPA -
મેથીની ભાજી વાળો રોટલો (Methi Bhaji Valo Rotlo Recipe In Gujarati)
અત્યારે મેથીની ભાજી પુષ્કળ આવે છે તો મે તેને રોટલામાં પણ ઉપયોગ કર્યો છે Sonal Karia -
લીલો લસણિયો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#GA4#Week16#Jowar#CookpadIndia#Cookpadgujarati#Cookpad ઠંડી માં લીલું લસણ ભરપૂર પ્રમાણમા મળી આવે છે.લીલું લસણ ઉપયોગ માં લઈ જુદા જુદા પ્રકારની ઘણી વાનગીઓ બનાવીએ છીએ. લીલું લસણ,મેથીની ભાજી અને કોથમીર નો ઉપયોગ કરી જુવાર ના લોટમાં મસાલા ઉમેરી લસણિયો રોટલો બનાવ્યો છે.રોટલાં ને સિંધીમા 'ઢોઢો' કહીએ છીએ. Komal Khatwani -
લસણ વાળો રોટલો (Garlic Rotlo Recipe In Gujarati)
આ રોટલો કઠોળ સાથે બહુજ સરસ લાગે છે. જો સાથે ઘણા લસણ ની ચટણી હોઈ તો એની મજા કંઇ અલગ જ હોઈ છે Ami Desai -
ઓળો રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળામાં રીંગણ ખૂબ સારા મળે. આજે મેં કાંટા વાળા દેશી રીંગણનો ઓળો બનાવ્યો છે. શિયાળામાં ખૂબ ઠંડી પડે ત્યારે વાડીમાં જઈ ખુલ્લામાં ખાટલે બેસી દેશી બાજરીનો-ચુલામાં બનાવેલ ઓળા-રોટલાની તો મજા જ કઈ ઓર છે. મિત્રો ભેગા થઈ ઓળા-રોટલાની પાર્ટી પણ કરે. જાણે જલસો જ પડી જાય.. કુદરતનાં ખોળે બેસી, કુદરતી રીતે પકવેલ રીંગણ, ચુલામાં બનેલ રોટલાની તો મોજ.. એમાં પણ તાજા દહીં, છાશ ને માખણ.. દેશી ગોળ - લસણની ચટણી - લીલા મરચા.. વાહ.. વાહ.. 👏👏 Dr. Pushpa Dixit -
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
રાત્રે બનાવેલો રોટલો સવારે લીલાં લસણ અને ઘી માં વઘારી ને સવારે નાસ્તા માં ખાવાની મજા આવે છે. લીલાં લસણ અને ઘી નો ટેસ્ટ રોટલા ને વધારે ટેસ્ટી બનાવે છે. Disha Prashant Chavda -
લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cooksnap#લીલાંશાકભાજીહેલ્લો ફ્રેન્ડ્સ ,આજે મે સવારના નાસ્તામાં ઝડપથી બની જાય એવો દેશી નાસ્તો બનાવ્યો છે, લેફ્ટ ઓવર રોટલા માંથી ...શિયાળાની ઠંડી માં સવારમાં જો લીલા લસણ થી ભરપુર નાસ્તો મળી જાય તો મજા પાડી જાય .. Keshma Raichura -
બાજરી મકાઈ નો રોટલો (Bajri Makai Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાજરી અને મકાઈના રોટલા તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આ રોટલામાં બનાવતી વખતે તેમાં હોલ બનાવ્યા અને રોટલો શેકાઈ જાય પછી તેના ઉપર ઘી, લાલ મરચા પાઉડર અને સાંતળેલુ લીલું લસણ નાખ્યું જેથી રોટલો ખૂબ જ ટેસ્ટી બની ગયો. Neeru Thakkar -
રાબ (Raab recipe in Gujarati)
#MW1શિયાળા માં આ રાબ પીવા ની મજા આવે ,શરીર માં ગરમાટો આવી જાય...શરદી,ઉધરસ માં પણ ઉપયોગી....તો ચાલો જોઈએ રેસીપી Sonal Karia -
લસણિયો રોટલો(Lasaniyo Rotlo Recipe In Gujarati)
વરસાદ ની ઋતુ માં કંઇક ચટાકેદાર ખાવાની મજા આવે.એમાં પણ કાઠિયાવાડી લસણ અને છાશ માં વઘારે લો રોટલો ખાવ એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
લસણિયો રોટલો
અહીં મેં લીલા લસણ અને બાજરા નો ઉપયોગ કરીને લસણિયો રોટલો બનાવ્યું છે જે શિયાળામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#goldenapron3#week 2 millet Devi Amlani -
ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
કાઠીયાવાડી વઘારેલો રોટલો(rotlo recipe in gujarati)
#India2020 વઘારેલો રોટલો ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે ગુણકારી પણ છે. વઘારેલો રોટલો નાસ્તા તથા ડિનરમાં પણ ખાઈ શકાય છે. Monika Dholakia -
જુવારનો રોટલો (Juvar Rotla Recipe in Gujarati)
#GA4#WEEK16#JUWAR#વિસરાતા ધાન્યની વાનગી#પરંપરાગતજુવાર એક ખુબ જ વિટામિન ફાઇબર મિનરલ ધરાવતું ધાન્ય છે ,,વિસરાઈ જતાધાન્યમાં જ લગભગ તેની ગણતા થતી ,,પરંતુ cookpad દ્વારા તેને વીગનઅને એક ઉત્તમ ગલ્યુંટન ફ્રી ધાન્ય માં સ્થાન મળી ગયું છે અને જે આધાન્યનું મહત્વ સમજતા ના હતા તે પણ હાલ તેનો ઉપયોગ કરી રહ્યા છે ,આ પ્લેટફોર્મ પર જુવાર વિષે માહિતી અને રેસિપિસ એટલા વિપુલ પ્રમાણમાંઉપલબ્ધ છે કે આપણે બીજે સર્ચ કરવું જ ના પડે ,,આભાર ,,cookpad team ,ભારતની પરમ્પરાગત વાનગીઓનો વારસો જાળવી રાખવામાં સિંહફાળોઆપવા બદલ ,,,પચવામાં એક્દુમ હલકું ધાન્ય સાથોસાથ પોષકતત્વો થી ભરપૂર એવી જુવારનોમારે ત્યાં ઉપયોગ હમેશા થાય છે ,કોઈ પણ પ્રકારે તેનો હુંવાનગીમાં સમાવેશકરી જ લઉં છુ,કેલ્શિયમ ,ફોસ્ફરસ ,પોટેશિયમ ,આયન નો ભંડાર હોવા સાથેડાયાબિટિક અને હ્રદયરોગના દર્દી માટે તે ઉત્તમ ખોરાક સાબિત થયું છે ,જુવારની તાસીર ઠંડી છે તેથી ગરમપ્રદેશમાં તે વધુ ખવાય છે ,,લાલ અને સફેદબન્ને રંગની જુવાર આવે છે તેમાં સફેદનો ઉપયોગ વધુ થાય છે ,પરંતુ મીઠાશલાલ જુવારમાં વધુ હોય છે ,ચીકાશ જરા પણ ના હોવાને કારણે તેને બનાવવો થોડો મુશ્કેલ છે ,,પણ તેનેજો દૂધ વડે લોટ બાંધો તો સહેલું થઇ જાય છે ,બાજરી કરતા થોડો વધુ કેળવવોપડે છે આ લોટને ,ઘણા તેમાં બાજરાનો કે ઘઉંનો લોટ ઉમેરે છે ,,પરંતુ તેનાથીતેનો મૂળ સ્વાદ ,રંગ ,સુગંધ ફરી જાય છે ,,ગરમ ગરમ તો આ રોટલો સરસલાગે જ છે ,પણ તેની સાચી મીઠાશ તે ઠંડો થાય પછી જ આવે છે ,એટલે કેસવારે ઘડેલ રોટલો સાંજે અથવા સાંજે ઘડેલ રોટલો બીજે દિવસે સવારે,,થનડો રોટલો ,,આથેલું મરચું ,,ખીચાનો સેકેલ પાપડ અને દડબા જેવુંદહીં સાથે માખણનો લોન્દો ,, Juliben Dave -
ભરેલો રોટલો (Stuffed Rotlo Recipe In Gujarati)
બાજરાનો રોટલો શિયાળામાં બહુ સરસ લાગે છે. લસણીયા રોટલો, રોટલો, બાજરી ના ઢેબરા શિયાળામાં સરસ લાગે છે. એવી જ રીતે બાજરાનો ભરેલો રોટલો પણ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે. Pinky bhuptani -
લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને મેથી ની ભાજી સરસ મળતી હોય છે તો આજે મેં આનો ઉપયોગ કરીને ઢેબરા બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati Amita Soni -
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
કાઠિયાવાડી ભરેલો રોટલો (Kathiyawadi Bharelo Rotlo Recipe In Gujarati)
#WLD#cookpadindia શિયાળા ને ભરપૂર માનવો હોય તો મન માં સૌથી પહેલા રોટલો, એવી તો અગણિત વાનગીઓ ના નામ યાદ આવે... પણ પહેલો નમ્બર તો રોટલો જ લઇ જય... ખરું ને...!😍 તો આજે એમાં જ થોડું અલગ રીતે સ્ટફ્ડ રોટલો બનાવ્યો... જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો... તમે પણ બનાવજો મિત્રો... 😍😋 Noopur Alok Vaishnav -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલુ, લસણ ધાણા ખુબ પ્રમાણમાં મળે છે એનાં ઉપયોગ થી ખુબ જ ટેસ્ટી લાગે છે Pinal Patel -
બાજરીનો સ્ટફ્ડ રોટલો(Stuffed bajra roti recipe in gujarati)
બાજરીનો રોટલો આપણે અલગ અલગ રીતે બનાવીએ છીએ એમાં ઘણા લોકો ઘઉંનો લોટ ઉમેરીને બનાવે છે ઘણા લોકો જુવારનો લોટ ઉમેરીને બનાવે છે અને ઘણા મકાઈ નો પણ ઉમેરે છેમેબાજરી ના લોટ નો રોટલો બનાવી અને તેમાં સ્ટફિંગ ભરીને એક અલગ પ્રકારનો જ રોટલો બનાવ્યો છેજો સ્ટફિંગ તૈયાર હોય તો પંદર જ મિનિટમાં રેસીપી થઈ જાય છેઅમારે ત્યાં કાઠીયાવાડી હોટલમાં આ રીતનો રોટલો મળે છે અને વારંવાર ઘરે પણ હું બનાવું છુંમારી બેબી અને મારા હસબન્ડ નો ફેવરિટ છેઆની અંદર મકાઈ સીંગદાણા ડુંગળી ટામેટા લસણ લીલા મરચાં ધાણા નો ઉપયોગ કરેલો છેઆની ઉપર ફુલ ઘી લગાવીને ગરમ ગરમ સર્વ કરવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે એક સંપૂર્ણ મિલ બની જાય છે આની સાથે બીજી કોઈ વસ્તુ ની જરૂર જ નથી પડતીઆને તમે એમ જ ગરમ ગરમ ખાવો તો બે ત્રણ રોટલા ખાઈ જાવ અને પેટ પણ ભરાઈ જાયઅમે ત્યાં શિયાળામાં વારંવાર હું બનાવું છુંમિત્રો જરૂર થી ટ્રાય કરશો અને જણાવશો કે રેસીપી કેવી લાગી Rachana Shah
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
ટિપ્પણીઓ (14)