વાલોર વાળો તીખો ભાત (Valor Valo Spicy Rice Recipe In Gujarati)

Priti Shah @cook_24665640
વાલોર વાળો તીખો ભાત (Valor Valo Spicy Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને બે થી ત્રણ પાણીથી ધોઈ લો. શાકભાજીને પણ બે પાણીથી ધોઈ લો.
- 2
એક કુકરમાં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો તતડાવો. તેમાં હિંગ હળદર મરચું પાઉડર લીલા મરચાં ઉમેરી ડુંગળી વાલોર અને બટાકા ઉમેરી બે મિનિટ સાંતળી લો.
- 3
હવે તેમાં ચોખા અને બે વેઢા ડૂબે એટલુંપાણી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને બરાબર હલાવી લો. હવે કુકરની ત્રણ સીટી બોલાવી લો. ગરમ ગરમ ભાત ઘી વાળા લસણ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631093








ટિપ્પણીઓ (2)