રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર,ટામેટાં,લસણની કળી, અને ડુંગળીના સફેદ ભાગને કુકરમાં લઈ 1/2 કપ પાણી મૂકી તેની બે સીટી વગાડી લો
- 2
કુકર ઠરે એટલે બ્લેન્ડર વડે ચર્ન કરી લો. એક ગ્લાસ પાણી ઉમેરી તેને ગરણી વડે ગાળીને ગેસ પર ઉકાળવા મૂકો
- 3
તેમાં મરી પાઉડર અને ટોમેટો કેચઅપ ઉમેરો અને સારી રીતે ઉકળવા દો (જો સુપ ની થીક્નેસ જોતી હોય તો તેમાં એક ચમચી કોર્નફ્લોર સલેરી ઉમેરો)
- 4
સૂપ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરો અને સર્વિંગ બાઉલમાં લઈ કોથમરીથી ગાર્નીશ કરીને સર્વ કરો
- 5
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631060














ટિપ્પણીઓ