રોટલો વઘારેલો (Rotlo Vagharelo Recipe In Gujarati)

Jiya Malu @jiya_545
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલા નો ભૂકો કરી લેવો..એક પેનમાં તેલ મૂકી જીરું રાઈ નાખી લસણ કાંદા નાખવા.
- 2
કુક કરી તેમાં લાલ મરચુ હળદર મીઠું ખાંડ નાખી છાશ નાખી ઉકાળવું.જરૂર મુજબ પાણી નાખી ઉકાળવા.તેમાં રોટલા નો ભૂકો નાખી ઉકાળવું.ધાણા જીરું નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
આ મારી ફર્સ્ટ રેસિપી હતી,cookpad માં. એ એકાઉન્ટ તો બંધ થઈ ગયું ,એટલે આજે આમાં મૂકી. Anupa Prajapati -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#breakfast##buttermilk#જુવાર નો રોટલો એક તંદુરસ્ત ખોરાક છે. પાચન ઝડપી થાઇ છે. સ્વાદ મા પાન બહુ સરસ લગે છે. રોટલા ને પાણી / છાશ થી વાગરી સાકો છો. #GA4 #Week7 Zarna Jariwala -
-
-
-
વઘારેલો ખાટો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#Cookpadindiaઢાબા સ્ટાઇલ વઘારેલો ખાટો રોટલો (વીસરાયેલી વાનગી) Sneha Patel -
-
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
-
-
-
-
છાશ માં વઘારેલો રોટલો (Chhas Vagharelo Rotlo Recipe In Gujarati)
Leftover રોટલા નો બેસ્ટ ઓપ્શન..દહીં માં વઘારી ને ઓસમ ટેસ્ટ આવે છે . Sangita Vyas -
-
-
-
-
-
કાઠિયાવાડી વઘારેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮ Dhara Gangdev 1 -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
જેને બાજરીનો રોટલો ભાવતું નહીં હોય તે પણ આ રોટલો હોંશે હોંશે ખાશે Shethjayshree Mahendra -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#week7#breakfast#buttermilkઆપણા ગુજરાતી લોકોને સવારે નાસ્તામાં પણ ચટપટું ખાવાનો શોખ હોય છે તો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે. Minal Rahul Bhakta -
-
-
-
બાજરા નો વઘારેલો રોટલો (Bajra no vagharelo Rotlo Recipe in Gujarati)
#goldenapron3#week25 Vibha Upadhyay -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઘણીવાર એવું બને છે કે સાંજે જમવામાં બાજરીના લોટના રોટલા બનાવ્યા હોય તો કયારેક વધતા પણ હોય છે.એ વધેલા રોટલાને સવારના નાસ્તા માં વાપરી શકાય છે. અથવા સાંજની ઓછી ભૂખ માટે આ વધેલા રોટલાને વઘારીને ખાવ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આ વઘારેલા રોટલા એ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં પણ સ્થાન મેળવી લીધું છે.#LO Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631397
ટિપ્પણીઓ