વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Chandni ahir
Chandni ahir @cook_26338890

વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦min
  1. ૧ નંગ રોટલો
  2. ૧ નંગ ટમેટુ
  3. ૧ નંગ ડુગળી
  4. ૧/૨ ચમચીઆદુ-મરચાંની પેસ્ટ
  5. ૧ (૧/૨ ચમચી)લસણની ચટણી
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીધાણાજીરુ પાઉડર
  8. સ્વાદ પ્રમાણેમીઠુ
  9. ૧ કપપાણી
  10. ૧/૨ કપછાશ
  11. ૧ નંગ સૂકુ મરચુ
  12. ૪-૫ નંગ મીઠો લીમડાના પાન
  13. ૧/૨ ચમચી રાઈ
  14. ૧/૨ ચમચી જીરુ
  15. ૧/૨ ચમચી જીરુ
  16. ૧/૪ ચમચીહીંગ
  17. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦min
  1. 1

    તેલ ગરમ કરી. તેમા લીમડાના પાન સૂકુ મરચુ રાઈ જીરુ નાખવુ હીગ નાખવી

  2. 2

    પછી તેમા ઝીણી સમારેલી ડુગળી નાખવી સતડાય જાય એટલે ઝીણા સમારેલા ટામેટાં નાખવા

  3. 3

    હવે તેમા બધા મસાલા નાખવા

  4. 4

    પાણી નાખી ને થોડીક વાર ગરમ થાવા દેવું. પછી છાશ અને રોટલાનો ભૂકો નાખવો

  5. 5

    ૫-૬ મીનીટ થોડુક ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવુ

  6. 6

    ગરમા ગરમ વઘારેલો રોટલો પીરસવો😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni ahir
Chandni ahir @cook_26338890
પર

ટિપ્પણીઓ

Similar Recipes