વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલા ને હાથેથી ભૂકો કરી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ અને હિંગ નાખો.પછી તેમાં છાસ અને પાણી નાખો.
- 2
હવે તેમાં બધા મસાલા કરી લો.છાસ અને પાણી નું મિશ્રણ થોડુ ઉકળે એટલે તેમાં રોટલા નો ભૂકો નાખી દો.હવે તેને થોડી વાર ઉકળવા દો હવે ને થોડું જાડું થાય એટલે તેને નીચે ઉતારી લો.એક બાઉલ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરો.
- 3
તો તૈયાર છે વઘારેલો રોટલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વઘારેલો ખાટો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#Cookpadindiaઢાબા સ્ટાઇલ વઘારેલો ખાટો રોટલો (વીસરાયેલી વાનગી) Sneha Patel -
-
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
આ મારી ફર્સ્ટ રેસિપી હતી,cookpad માં. એ એકાઉન્ટ તો બંધ થઈ ગયું ,એટલે આજે આમાં મૂકી. Anupa Prajapati -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#breakfast##buttermilk#જુવાર નો રોટલો એક તંદુરસ્ત ખોરાક છે. પાચન ઝડપી થાઇ છે. સ્વાદ મા પાન બહુ સરસ લગે છે. રોટલા ને પાણી / છાશ થી વાગરી સાકો છો. #GA4 #Week7 Zarna Jariwala -
-
-
-
કાઠિયાવાડી વઘારેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮ Dhara Gangdev 1 -
-
-
-
છાશ વાળો વઘારેલો રોટલો (Chaas Vagharelo Rotlo Recipe In Gujarati)
આજે simple ડીનર ખાવું હતુંતો ઠંડો રોટલો હતો એમાં ખાટી છાશ નાખી ને વઘારી નાખ્યો.મને ગરમ ગરમ લસણવાળો છાશમાં વઘારેલો રોટલો બોવ જ ભાવે. Sonal Modha -
દહીંમાં વઘારેલો રોટલો(Dahima Vagharelo Rotlo Recipe in Gujarati
#ઇન્ડિયા2020#વિસરાતી વાનગીપોસ્ટ 2 દહીંમાં વઘારેલો રોટલોહેલો ફ્રેન્ડ્સ....પહેલાના જમાનામાં વૃધ્ધ બા-દાદા ને દૂધમાં પલાળેલો રોટલો,દહીં કે છાશમાં વઘરેલો રોટલો હોય પણ થોડો લિકવિડ હોય તો એમને ચાવવામાં સારું પડે એવું વધુ ખાતા.તો આજે હું એવી જ વાનગી મુકું છું Mital Bhavsar -
-
વઘારેલો રોટલો (Vagharela Rotlo Recipe In Gujarati)
#GA4#Week7ગુજરાતી ઓ નું મનભાવતું ભોજાન. Sagreeka Dattani -
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
વઘારેલો રોટલો(Vagharelo rotlo recipe in Gujarati)
શિયાળા ની ઋતુ માં આપડે રોટલા તો બનાવતા જ હોય તો એ રોટલા માં થી આપડે તેને વઘારી ને ગરમા ગરમ પીરસી તો કઈક અલગ સ્વાદ આવે છે.#GA4#week11#green onion Vaibhavi Kotak -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
જેને બાજરીનો રોટલો ભાવતું નહીં હોય તે પણ આ રોટલો હોંશે હોંશે ખાશે Shethjayshree Mahendra -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644893
ટિપ્પણીઓ