વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Sonal Titaya @cook_32209354
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલા નો ભૂકો કરવો
- 2
એક તપેલીમાં તેલ ગરમ મૂકો
- 3
તેલ ગરમ થાય એટલે રાઈ જીરૂ લીમડાનો વઘાર કરો
- 4
હવે તેમાં રોટલા નો ભૂકો ઉમેરી બધા મસાલા કરી બે મિનિટ હલાવો
- 5
હવે છાસ ઉમેરી પાંચ મિનિટ થવા દો
- 6
હવે કોથમીર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#breakfast##buttermilk#જુવાર નો રોટલો એક તંદુરસ્ત ખોરાક છે. પાચન ઝડપી થાઇ છે. સ્વાદ મા પાન બહુ સરસ લગે છે. રોટલા ને પાણી / છાશ થી વાગરી સાકો છો. #GA4 #Week7 Zarna Jariwala -
-
-
વઘારેલો ખાટો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#Cookpadindiaઢાબા સ્ટાઇલ વઘારેલો ખાટો રોટલો (વીસરાયેલી વાનગી) Sneha Patel -
-
-
-
-
-
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
જેને બાજરીનો રોટલો ભાવતું નહીં હોય તે પણ આ રોટલો હોંશે હોંશે ખાશે Shethjayshree Mahendra -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
આ મારી ફર્સ્ટ રેસિપી હતી,cookpad માં. એ એકાઉન્ટ તો બંધ થઈ ગયું ,એટલે આજે આમાં મૂકી. Anupa Prajapati -
વઘારેલો રોટલો
#RB14 વરસાદી વાતાવરણ માં ખાવાની મજા પડી જાય એવો ચટાકેદાર વઘારેલો રોટલો Aanal Avashiya Chhaya -
-
-
-
છાશ માં વઘારેલો રોટલો (Chhas Vagharelo Rotlo Recipe In Gujarati)
Leftover રોટલા નો બેસ્ટ ઓપ્શન..દહીં માં વઘારી ને ઓસમ ટેસ્ટ આવે છે . Sangita Vyas -
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#માઈબુક 2#ફલોસૅ /લોટ#પોસ્ટ 15 Nayna prajapati (guddu) -
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#Disha વધારેલો રોટલો જે તમે સવારે નાસ્તામાં પણ ખાઈ સકો અને ડીનર પણ ખુબજ સરસ લાગે છે'#sunday special brackfast Jigna Patel -
-
-
કાઠિયાવાડી વઘારેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮ Dhara Gangdev 1 -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15731606
ટિપ્પણીઓ