વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલા ને હાથ થી મસળી ને ભૂકો કરી નખો. કડાઈ માં તેલ ગરમ કરી તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, હિંગ, લસણ નાખો પછી હલાવો.
- 2
લસણ સંતળાય જાય એટલે ડુંગળી નાખો એ ચડી જાય એટલે ટામેટા ની ગ્રેવી અને લીલા મરચા નાખો. પછી તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું બધું નાખો.
- 3
પછી ભૂકો કરેલો રોટલો નાખો પછી છાસ નાખી ને ચડવા દો. પછી થઇ જાય એટલે ધાણા ભાજી નાખી દો.
- 4
ગરમા ગરમ આવો વઘારેલો રોટલો તીખો રોટલો તૈયાર છે તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1 #ફૂડ ફેસ્ટિવલ1 #Week1 (વિસરાયેલિ વાનગી) Vandna bosamiya -
લેફ્ટ ઓવર વધારેલો રોટલો(left over વઘારેલો rotlo in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ12#વિક્મીલ1#વીક1#પોસ્ટ8#રવિવાર Vandna bosamiya -
-
કાઠિયાવાડી વઘારેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮ Dhara Gangdev 1 -
-
-
વઘારેલો છાસ વાળો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1#Week 1વિસરાયેલી વાનગી Nisha Mandan -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
આ મારી ફર્સ્ટ રેસિપી હતી,cookpad માં. એ એકાઉન્ટ તો બંધ થઈ ગયું ,એટલે આજે આમાં મૂકી. Anupa Prajapati -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ 2#વિક્મીલ 1 #સ્પાઈસી milan bhatt -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
જેને બાજરીનો રોટલો ભાવતું નહીં હોય તે પણ આ રોટલો હોંશે હોંશે ખાશે Shethjayshree Mahendra -
-
-
-
-
-
વઘારેલો રોટલો
#RB14 વરસાદી વાતાવરણ માં ખાવાની મજા પડી જાય એવો ચટાકેદાર વઘારેલો રોટલો Aanal Avashiya Chhaya -
વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
#MBR8#week8 અમારા બધા નો ફેવરિટ આ બાજરી નો વધરેલો રોટલો સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
-
-
-
દહીંમાં વઘારેલો રોટલો(Dahima Vagharelo Rotlo Recipe in Gujarati
#ઇન્ડિયા2020#વિસરાતી વાનગીપોસ્ટ 2 દહીંમાં વઘારેલો રોટલોહેલો ફ્રેન્ડ્સ....પહેલાના જમાનામાં વૃધ્ધ બા-દાદા ને દૂધમાં પલાળેલો રોટલો,દહીં કે છાશમાં વઘરેલો રોટલો હોય પણ થોડો લિકવિડ હોય તો એમને ચાવવામાં સારું પડે એવું વધુ ખાતા.તો આજે હું એવી જ વાનગી મુકું છું Mital Bhavsar -
છાશ માં વઘારેલો રોટલો (Chhas Vagharelo Rotlo Recipe In Gujarati)
Leftover રોટલા નો બેસ્ટ ઓપ્શન..દહીં માં વઘારી ને ઓસમ ટેસ્ટ આવે છે . Sangita Vyas -
-
-
વઘારેલો બાજરી નો રોટલો
#ઇબુક૧#૧૮વઘારેલો રોટલો એ ગુજરાતી કાઠીયાવાડી રેસીપી છે. વઘારેલા રોટલા માં તેલ, લસણ, મરચું થોડા વધારે પ્રમાણ માં હોય છે.વઘારેલો રોટલો બનાવવાની 2 રીત છે કોરો પણ વઘારી શકાય અને છાશ માં પણ વધારવામાં આવે છે.આજે હું કોરો રોટલો વઘારુ છું. ઠંડી માં ચા જોડે આ ખાવાની ખૂબ મજા આવે છે. Chhaya Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12888313
ટિપ્પણીઓ