ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા તેલ ગરમ કરી ને તેમા હીંગ લસણની પેસ્ટ નાખી ને શાકભાજી ઉમેરી ને મીક્ષ કરી ને તેમા બધા મસાલા નાંખી ને ટામેટાં નાખી ને મીક્ષ કરી ને ચડવા દેવુ
- 2
ત્યારબાદ તેમા પાણી નાખી ને 5 સીટી થવા દેવી, તૈયાર છે ગુવાર બટાકા નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#Priti#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળામાં અમુક જ શાકભાજી મળતા હોય છે. ગુવાર એ અમારા ઘરમાં બધાને પ્રિય છે. ગુવાર ની સાથે બટેકા તો કયારેક ઢોકળી વાળું, તો વડી કયારેક બાફેલું કે સીધું જ કૂકરમાં શાક બનાવવામાં આવે છે. Jigna Vaghela -
ગુવાર બટાકાચિપ્સ શાક (Guvar Bataka Chips Shak Recipe In Guajrati)
આ શાક સીધુ ન વધારતા, બાફી ને વધાર્યું છે. . Buddhadev Reena -
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
આમ તો ગુવારનું શાક ઘણી રીતે થાય.. આજે મેં ગુવાર-બટેટાનું U. P. સ્ટાઈલનું ગળપણ વગરનું શાક બનાવ્યું છે. Bigginers કે bachelors પણ બનાવી શકે એ રીતે easy રેસીપી મૂકી છે.આ જ શાકનું ગુજરાતી વર્ઝન કરવું હોય તો લસણ-ડુંગળી નહિ નાંખવા અને મસાલા સાથે ૧ ચમચી ખાંડ કે ગોળ નાખી બની શકે. આ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631987
ટિપ્પણીઓ