મેથી સરગવાની શીંગ ની કઢી (Methi Saragva Shing Kadhi Recipe In Gujarati)

Swati Parmar Rathod @92swati
મેથી સરગવાની શીંગ ની કઢી (Methi Saragva Shing Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા સરગવાની શીંગ લીલું મરચું ધોયેલી મેથી લીમડાના પાન બધું એક થાળીમાં સમારીને રાખી દો. બીજી બાજુ છાશમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી તેમાં થોડું ગોળ ઉમેરી સાઈડ માં મૂકી દો
- 2
હવે વઘાર કરવા માટે એક પેન લો તેમાં તેલ ઉમેરી રાઇ જીરૂ હિંગ મેથી લીમડો અને સરગવાની શીંગ ઉમેરી હલાવો મીઠું ઉમેરી ત્યારબાદ તેમાં તૈયાર કરેલું છાશનું મિશ્રણ ઉમેરી દો
- 3
હવે તેમાં મીઠું આદુ છીણેલું ઉમેરી દો અને કઢીને ઉકળવા દો
- 4
તૈયાર છે શીંગ મેથીની ખાટી મીઠી સફેદ કઢી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સરગવાની શીંગ અને બટાકા ની કઢી (Saragva Shing Bataka Kadhi Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની શીંગ અને બટાકા ની કઢી Pooja Vora -
-
સરગવા ની શીંગ ની કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
Jayshreeben Galoriya -
-
-
-
-
-
-
-
સરગવા ની શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4#Week25આજે ટીફીન માં બની છે. સરગવો ખૂબ જ હેલ્ધી છે. મારા છોકરા ઓ ને ખૂબજ ભાવે છે. સરગવામાં વિટામિન પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Priyanka Chirayu Oza -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Shing Lotvalu Shak Recipe In Gujarati)
સરગવાના ઘણા બધા ફાયદા છે સરગવાને માફી અને તેનું પાણી પીવાથી ઘૂંટણ આ દુખાવામાં રાહત મળે છે સરગવામાં કેલ્શિયમ હોય છે તો જમવાના માં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં સરગવાની સિંગનું લોટવાળું શાક બનાવ્યું. પારુલબેન પટેલ ની રેસીપી ફોલો કરી અને આજે મેં આ શાક બનાવ્યું. Sonal Modha -
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવાને ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક કહેવાય છે . અને હેલ્થ માટે એના બહુ બધા ફાયદા છે . આજકાલ માર્કેટ મા મોરિંગા નો પાઉડર પણ મળે છે .જેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે. આજે સરસ તાજી સરગવાની શીંગ મળી ગઈ તો મેં એમાંથી સરગવાની કઢી બનાવી. સરગવાની કઢી અમારા ઘરમાં બધાની પ્રિય છે. Sonal Modha -
-
સરગવા ની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVCAuthentic રીતે બનાવેલી કઢી દરેક ગુજરાતી ના ઘર માં બનતી હોય છે મે પણ એ જ રીતે બનાવી છે .સરગવો માનવ શરીર માટે ચમત્કારિક છે એટલે ગમે તે ફોર્મ માં એ ખાવો જ જોઇએ.. Sangita Vyas -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#drumstick Neeru Thakkar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16638668
ટિપ્પણીઓ