ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
#LSR
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
#LSR
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં દહીં અથવા છાશ લો.એમાં ચણાનો લોટ ઉમેરી એને બ્લેન્ડરની મદદથી મિક્સ કરી લો. હવે એમાં મીઠું તથા ખાંડ નાંખી મિક્સ કરી લો.હવે એને બાજુ પર રાખો.
- 2
એક મોટા વાસણમાં ઘી ગરમ મૂકો પછી એમાં રાઈ તથા જીરું ઉમેરો.રાઈ તથા જીરું તતડે એટલે એમાં હીંગ તથા લીલાં મરચાં, મીઠા લીમડાના પાન તથા છીણેલું આદું ઉમેરો.પછી એને એકાદ મિનિટ માટે સાંતળો.
- 3
આ વઘારમાં બાજુ પર રાખેલા મિશ્રણને ઉમેરો. પછી એમાં કઢીનો મસાલો ઉમેરી એને સહેજવાર માટે સાંતળી લો.હવે એને બરાબર હલાવી એને એકાદ ઊભરો આવે એટલે ગૅસ પરથી ઉતારી લો.
- 4
હવે એમાં કોથમીર ઉમેરો.પછી એને પીરસવામાં માટે સર્વિંગ બાઉલમાં કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લગ્નપ્રસંગે બનતી ગુજરાતી કઢી
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#COOKPADINDIA#COOKPADGUJARATI#GUJARATIKADHIRECIPE#KadhiRecipeલગ્ન પ્રસંગે રસોઈયા મહારાજ બનાવે તેવી ખાટી - મીઠી કઢી આજે બનાવી ને એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપીઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદજ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો તો બસ જલ્સો જ પડી જાય. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
ગુજરાતી ખાટી-મીઠી કઢી
#LSRઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. લગ્ન પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદ જ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો બસ બીજું કાંઈ ન જોઈએ.. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
કાઠિયાવાડી લસણિયા કઢી
#AM1#cookpadindia#cookpadgujratiકઢી અને ખીચડી કાઠિયાવાડી લોકો નો સાંજ નો મુખ્ય ખોરાક.એમાં પણ લસણ વાળી ખાટી મીઠી કઢી હોય તો તો જલસા જ પડી જાય.ખીચડી કે રોટલા જોડે રાત્રે જમવાં માં લઇ શકાય. Bansi Chotaliya Chavda -
બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati)
કઢી આપણે અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ - જેમકે ખાટી મીઠી સાદી કઢી, પકોડા કઢી, જુદી જુદી ભાજીની કઢી, રીંગણની કઢી વગેરે વગેરે.... એમાંથી મેં આજની વિસરાઈ ગયેલી એવી દાદીમાના જમાનામાં બનાવાતી એવી બટાકાની કઢી મેં બનાવી છે. આ કઢી હું મારા દાદી પાસેથી શીખી છું. કોઈ વખત બટાકાનું શાક વધ્યું હોય તો પણ એમાંથી પણ બનાવી શકાય.#AM1 Vibha Mahendra Champaneri -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખાટી મીઠી કઢી.. Sangita Vyas -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#RC2Gujarati#week2White Recipeગુજરાતી ટેસ્ટી હેલ્થી ડીશગુજરાતી ખાટી મીઠી સ્વામીનારાયણ સફેદ કઢી daksha a Vaghela -
ગુજરાતી કઢી (Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week -24#kadhi#Gujarati kadhiખીચડી સાથે પુલાવ સાથે ગુજરાતી ઘરોમાં લગભગ અઠવાડિયામાં એક વખત તો કઢી બનતી જ હોય છે ખાટી અને મીઠી કઢી ખુબ જ સરસ લાગે છે અને એકદમ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
-
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Guja
#ROK#MBR1#Week-1ગુજરાતી ખાટી મીઠી કઢી#Post 1 Vyas Ekta -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujખાટો મીઠો સ્વાદ સૌને પ્રિય હોય છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન તેથી ચટપટું ખાવું બહુ ગમે. ગુજરાતી ખાટી મીઠી કઢી માટે ખાટી છાશ અથવા દહીં માં ચણાનો લોટ ઉમેરી ઘીમાં વઘાર કરવાનો હોય છે અને બીજા બધા મસાલા અને ગોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ કઢી ખૂબ જ સરળતાથી ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે .ખાટી મીઠી કઢી- ખીચડી -રોટલો અને ચટણી નું કોમ્બિનેશન ખૂબ જ સારું રહે છે. Ankita Tank Parmar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી થોડી ખાટી મીઠી હોય છે તેમાં કઢી પત્તાનું ખૂબ જ મહત્વ હોય છે Shethjayshree Mahendra -
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#week12#besanદરેક ગુજરાતીના ઘરે બપોરના ભોજનમાં કઠોળ સાથે તેમજ રાત્રે ખીચડી સાથે કઢી બનાવવામાં આવે છે. કઢી દાળ ની જગ્યાએ પણ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી(kadhi recipe in Gujarati)
કઢી એ દહીં અને ચણાના લોટથી બનતી વાનગી છે. ભારતના જુદા-જુદા ક્ષેત્રમાં જુદી રીતે કઢી બનાવવામાં આવે છે. દરેક ની બનાવવા ની રીત અલગ હેય છે અને તે દરેક નો ટેસ્ટ અલગ હોય છે. પંજાબી કઢી, રાજસ્થાની કઢી, મહારાષ્ટ્રિયન કઢી અને ગુજરાતી કાઢી. આ બધી કઢી માં ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી મારી સૌથી વધારે ફેવરેટ છે.ગુજરાતી કઢી ને દહીં /છાશ અને ચણાના લોટના મિશ્રણથી બનાવવા માં આવે છે. તેમાં થોડા મસાલા અને ઘી થી વઘાર કરવામાં આવે છે.તે ખુબ જલદી બની જતી હોય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ હોય છે.ચાલે તો આજે આપડે મારી ફેવરેટ ગુજરાતી કઢી કેવી રીતે બને છે તે જોઈએ. તમારી કેવી કઢી ફેવરેટ છે તે જરુર થી જણાવજો, અને આ રીતે કઢી બનાવી અવશ્ય જણાવજો કે કેવી બની છે!!#વેસ્ટ#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ગુજરાતી કઢી
#દાળકઢીઆપણે ગુજરાતી ખાટી મીઠી કઢી ખાઈએ છીએ. દરેક શહેરમાં કઢીનો સ્વાદ અલગ અલગ હોય છે. જેમ કે આપણા ગુજરાતમાં કઢીમાં ખટાશ સાથે ગળપણ નો પણ સ્વાદ હોય છે. અને રાજસ્થાન માં કઢી કે રાયતું હોય એમાં ખટાશ જ હોય છે ગળપણ નહીં. રાજસ્થાનમાં કોઇ દાળ શાક કે કઢીમાં ગળપણ નથી ઉમેરાતુ એવી જ રીતે આપણા ગુજરાત માં બધાં જ શાક કે દાળ ખટમીઠાં જ હોય છે. વર્ષા જોષી -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ખીચડી હોય કે પછી પુલાવ, બંને સાથે ભળી જાય એવી ખાટી મીઠી ગુજરાતી કઢી...#HP Pranjal Bhatt -
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
કઢી ની ચટણી(kadhi chutney recipe in gujarati)
ગુજરાતી ગાંઠીયા, ફાફડા, નાયલોન ખમણ, ખાટા ખમણ, મુઠીયા, આ કઢી વગર અધૂરા લાગે. બહુ જ આસાનીથી બનતી પણ આ દરેકના સ્વાદમાં વધારો કરતી એક પ્રકારની ચટણી જ છે. જે સામાન્ય કઢી થી થોડી જાડી અર્ધપ્રવાહી સ્વરુપ માં હોય છે. અને બહુ સામાન્ય ઘટકો સાથે બની જાય છે.#સાઇડ Palak Sheth -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે, કઢી ખીચડી, મગની છુટીદાળ સાથે કઢી ભાત બનાવીએ છીએ મે આજે કઢી ભાત અને ચણાનું શાક બનાવ્યુ છે કઢી મા ઘી અને તજ લવીંગ ના વઘાર ની સોડમ આજુબાજુ મા પ્રસરી જાય છે અને સાથે અત્યારે સરગવો ખુબ સરસ આવે છે તો મે કઢી મા તેને વચ્ચે થી કાપી નાના ટુકડા કરી નાખ્યા છે તેનો બહુ સરસ ફ્લેવર આવે છે, હું દાળમાં પણ આ જ રીતે સરગવો નાખું છું તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી ખાટી મીઠી કઢી... જે આપણે ખીચડી ભાત રોટલા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (5)