ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

Falguni Patel
Falguni Patel @_falgunii23

ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉંનો લોટ કરકરો
  2. 2+1/2 વાટકો પાણી
  3. ગોળ સ્વાદ મુજબ
  4. 2ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી તથા ઝીણું સમારેલો ગોળને નાખે હલાવી ગોળનું પાણી તૈયાર કરવું ઘઉંનો લોટ લેવો ગેસ પર ધીમી આંચ પર પેન મૂકી તેમાં ઘી નાખો

  2. 2

    ઓગળે ત્યારે તેનામાં લોટ નાખી હલાવો લોટને આછા ભૂરા રંગનું થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેનામાંગોળ પાણી નાખી હલાવો

  3. 3

    ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવવું ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Patel
Falguni Patel @_falgunii23
પર

ટિપ્પણીઓ

Similar Recipes