કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ફ્રાય ઓનીયન બીરીસ્તા

#cookpadindia
#cookpadgujarati
ફ્રાય ઓનીયન બીરીસ્તા

વધુ વાંચો

ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ફ્રાય ઓનીયન બીરીસ્તા

#cookpadindia
#cookpadgujarati
ફ્રાય ઓનીયન બીરીસ્તા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪ડુંગળી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળીને છોલી એની એકદમ પતલી સ્લાઇસ કરી..... એની એકેએક સળી છૂટી કરો & એને ૧ રુમાલ મા લગભગ ૨ થી ૩ કલાક પહોળી કરો

    ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ૧ નોનસ્ટિક પેન મા તળવા માટે ફાસ્ટ તાપે તેલ ગરમ કરો.... & એકદમ ગરમ થાય એટલે એમા ડુંગળી નાંખો... ૨ મિનિટ ફાસ્ટ તાપ મા હલાવતા રહો....& ત્યાર બાદ ૪ મિનિટ ધીમા તાપે તો.... હલાવતા રહો.... & હવે ફરી ફાસ્ટ તાપે તળો & જેવો સ્હેજ કલર ચેન્જ થવાની શરૂઆત થાય એટલે ગેસ ધીમો કરો ૧\૨ મિનિટમા તો લાઈટ બ્રાઉન થાય એટલે તરત જગેસ પરથી નીચે ઉતારી ગરણીથી તેલ ગાળી લો.....

    ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગરણી મા રહેલી ડુંગળી પાછી પેન મા નાંખો..... ગાળેલા તેલમાથી ૧ ટેબલ સ્પૂન તેલ નાંખો & ધીમા તાપે મીડીયમ બ્રાઉન થાય એટલે ગેસ પર થી ઉતારી ડુંગળી તારવી પેપર નેપકીનમા કાઢો & એને ઠરવા દો.... તો તૈયાર છે એકદમ ક્રિસ્પી બીરીસ્તા....

    ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ketki Dave
Ketki Dave @ketki_10
પર November 20, 2022 16:45
Ahmedabad

ટિપ્પણીઓ (21)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
November 23, 2022 12:36
બિરસ્તો મસ્ત...થયો છે....ઘણી રેસીપી માં જોઈએ...ખાસ બિરયાની
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kanda બરિસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન સૂપ (Mexican Soup Recipe In Gujarati)
  2. શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
  3. પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)
  4. ટોમેટો ગાર્લિક સૂપ (Tomato Garlic Soup Recipe In Gujarati)
  5. દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  1. ચોળી બટેકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
  2. જીરા બિસ્કિટ (Jeera Biscuit Recipe In Gujarati)
  3. પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
  4. સોજી વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16640557
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close