કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

Saroj vadukur @cook_37416596
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ મૂકવું પછી તેમાં રાઈ જીરું નાખી સતાળવા દેવા પછી છાસ માં ચણા નો લોટ નાખી ડોય લેવો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ચમચી હળદર ચમચી જેટલી ખાંડ નાખી રાઈ જીરું સટલી જાય એટલે તેમાં નાખી ઉકાળવા દેવું
- 2
5 થી 10 મિનિટ સુધી ઉકળવા દેવી પછી તેને ટેસ્ટ કરવી નીચે ઉતારી તેમાં સમારેલી કોથમીર નાખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઠિયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#Goldenaprron3 week24 Khushi Dattani -
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી ખાટી મીઠી કઢી... જે આપણે ખીચડી ભાત રોટલા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
-
-
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1#Week 1#DAL/ KADHIકાઠીયાવાડી કઢી બનાવવી એક કળા છે.. ખાટી મીઠી કઢી ખીચડી, મસાલા ખીચડી તથા રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Bhoomi Gohil -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી લસણિયા કઢી
#AM1#cookpadindia#cookpadgujratiકઢી અને ખીચડી કાઠિયાવાડી લોકો નો સાંજ નો મુખ્ય ખોરાક.એમાં પણ લસણ વાળી ખાટી મીઠી કઢી હોય તો તો જલસા જ પડી જાય.ખીચડી કે રોટલા જોડે રાત્રે જમવાં માં લઇ શકાય. Bansi Chotaliya Chavda -
-
-
-
કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું Minaxi Agravat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16639778
ટિપ્પણીઓ