એલોવેરા જ્યુસ (Alovera Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એલોવેરા ને સાફ કરી લેવાનું અને ફુદીનાના પાંદડાને બી ધોઈ લેવાનું
- 2
એલોવેરાનો છિલકો ઉતારી નાના પીસીસ કરી લો આદુને ભી સાફ કરીને નાના પીસીસ કાપી
- 3
હવે આ બધી સામગ્રીને મિક્સર જારમાં નાખી ગ્રાઇન્ડ કરી લેવું અને 1/2 કપ પાણી મિક્સ કરી લેવાનું
- 4
સ્વાદ અનુસાર લીંબુનો જ્યુસ અને બે ટેબલસ્પૂન મધ મિક્સ કરી લેવાનું લીંબુનો સ્લાઈસ અને ફુદીનાના પત્તા થી ગાર્નિશ કરી સર્વ કરી લેવાની રેડી થઈ ગયું આપણું રિફ્રેશન ડ્રીંક એલોવેરા જ્યુસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પીળી ખારેક નું જ્યુસ (Yellow Kharek Juice Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree Doshi -
-
બીટ હળદર આદુ નો જ્યુસ (Beetroot Turmeric Ginger Juice Recipe In Gujarati)
#SJC#MBR3#WEEK3 kruti buch -
-
-
-
-
-
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#MBR3 Week 3#SJC શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવે છે. કહેવાય છે શિયાળા મા સરસ ખાઈ-પી લો અને આખુ વર્ષ સાજા રહો.આ એવુ જ જ્યુસ છે.જે સવારે પીવાથી આખો દિવસ તાજગી નો અનુભવ થાય છે સાથે સાથે ધણા બધા ફાયદા પણ છે જેમકે લોહી શુધ્ધ અને પાતળુ કરે છે.સ્કીન સારી રહે છે.કેલસીયમ, પ્રોટીન, વિટામિન ની કમી દુર થાય છે. Bhavini Kotak -
-
-
કોકોનટ વોટર આઈસ્ડ ગ્રીન ટી (Coconut tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ6ગ્રીન ટી અને નારિયેળ પાણી ના કોમ્બીનેશન વાળી ચ સ્વાદ મા પણ જોરદાર લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે. તમારા મગજ અને શરીર બંને માટે અસરકારક આ ચા શરીર ને હાઇડ્રેટ રાખવા મા અને તાજગી સાભાર રાખવા મા મદદ કરે છે. એન્ટિઓક્સિડન્ટ ane મીનેરલ્સ થી ભરપૂર આ ચા કૅન્સર સામે લડવા મા પણ મદદ કરે છે. ઉપરાંત આમાં ખાસ્સી કેલરી પણ નથી હોતી. Khyati Dhaval Chauhan -
-
-
-
-
જ્યુસ (Juice Recipe in Gujarati)
આ ડ્રિન્ક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે છે... જેમાં વિટામીન C ની માત્રા ખૂબ જ વધારે છે... જેની જરૂર અત્યારે ખૂબ જ છે... એટલે બધા સ્વસ્થ રહો અને સ્મૂધી બનાવો અને કોરોના ને ભગાવો 😄 Dhvani Jagada -
-
-
એલોવેરા જ્યુસ(Aloevera Juice Recipe In Gujarati)
આ ખૂબ જ હેલ્ધી છે જેમાં ઘણા જ ઔષધીય ફાયદા રહેલા છે આ જ્યુસને વાપરવાથી વાળ સ્કીન ઘણી સારી થાય છે અને કોઈ જ્યુસમાં મિક્સ કરીને પીવાથી ઘણા જ આશ્ચર્યજનક હેલ્ધી ફાયદા થાય છે Sushma Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642587
ટિપ્પણીઓ (2)