આલુ બોન્ડા (Aloo Bonda Recipe In Gujarati)
#MBR3
Week3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાની ચારથી પાંચ સીટી વગાડી લો અને છાલ કાઢી એક બાઉલમાં તેનો છુંદો કરી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ જીરું રાઈ સતળાય ત્યાર બાદ તેમાં આદુ મરચા લસણની પેસ્ટ લીમડાના પાન હળદર મીઠું નાખી એક મિનિટ માટે સાતડો
- 2
ત્યારબાદ તેમાં બટેટાનો છુંદો ગરમ મસાલો લીંબુનો રસ ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો અને તેના મોટી સાઇઝના ગોળા વાળી લો
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ મીઠું હળદર અને જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરી લો - 3
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી ચણાનો ચણાના લોટના ખીરામાં એક ચમચી ગરમ તેલ નાખી બરાબર મિક્સ કરી લો અને ગોળા ને ખીરામાં ડીપ કરી ગરમ તેલમાં મીડીયમ ગેસ પર બંને બાજુથી ગોલ્ડન રંગના તળી લો
- 4
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ આલુ બોન્ડા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631831















ટિપ્પણીઓ