મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ ને ધોઈને જરૂર મુજબ પાણી નાખી ચારથી પાંચ સીટી વગાડી ત્યારબાદ કડાઈમાં તેલ ઘી ગરમ મૂકી તેમાં હિંગ જીરું તજ લવિંગ આદુ-મરચા-લસણની પછી તેમાં બાફેલી દાળ ઉમેરી હળદર મીઠું નાખી બરાબર મિક્સ કરી ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે ઉકળવા દો
- 2
ત્યારબાદ તેમાં લીંબુનો રસ ખાંડ કોથમીર નાખી બરાબર મિક્સ કરી પાછું પાંચ મિનિટ માટે ઉકળવા દો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ મિક્સ દાળ બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો. આ દાળ બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે. Falguni Shah -
-
-
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
તુવેરની દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
# cookpadindia#વિન્ટર રેસીપી ચેલેન્જ#WK5 Bharati Lakhataria -
-
-
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
બાદશાહી ખીચડી (Badshahi Khichdi Recipe In Gujarati)
#BWખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642601
ટિપ્પણીઓ