સવાર ના જ્યુસ (Morning Juice Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
સવાર ના જ્યુસ (Morning Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટો ગ્લાસ લો. મોસંબી જ્યુસ કાઢીને તેમાં ફુદીના ની ડાળખી રાખી દો.હિગ, મરી પાઉડર, ચપટી મીક્સ કરો.ફુદિના પેસ્ટ પણ ઉમેરો તો પણ ટેસ્ટ સરસ આવે છે.
- 2
ગાજર બાફેલું, સંતરા નો જ્યુસ કાઢીને તૈયાર કરો ગાજર બાફેલું મીક્ષરમાં ક્રશ કરી લો.સંતરા જયુસસાથે મીક્સ કરો.ફુદિનાપાન,જલજીરા ઉમેરો ગ્લાસ માં સૅવ કરો.
- 3
એક ગ્લાસ માં મધ એક ચમચી લઇ તેમાં લીંબુની સ્લાઈસ તેમાં મુકો થોડું પાણી હુંફાળું ગરમ કરી તેમાં આદુ શેકીલુ જીરું એડ કરી લીંબુનો રસ ઉમેરી પછી સૅવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીરા મસાલા આમ પન્ના(Jeera Masala Aam Panna Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ગ્રીન રીફ્રેશ શરબત (Green Refresh Drink Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ઇમ્યુનીટી જ્યુસ (immunity juice recipe in gujarati)
#immunity#cookpadguj#cookpadind ઇમ્યુનીટી જ્યુસ પીવાથી કબજિયાત, એસીડિટી, મટે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. દાડમના દાણા થી પેટ સાફ રહે, મોસંબી ના જ્યુસ થી શરીર માં એનૅજી રહે છે. બીજા અનેક વિટામિન મળે છે.તેથી ફળો નું કોમ્બિનેશન કરી વ્યક્તિ ને આપવા થી ઈમયુની સિસ્ટમ સુધારે છે. ખાસ ફળો માં ખાંડ લેવલ ઓછું છે તે વાપરી શકાય ડાયાબિટીસ પેશન્ટ ને પણ આપી શકાય છે. Rashmi Adhvaryu -
મેડિટેરીયન સ્ટાઇલ પાસ્તા (Mediterranean Style Pasta Recipe In Gujarati)
#AWT3#Thechefstory#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
એપલ,કેરેટ,ઓરેન્જ જ્યુસ (Apple Carrot Orange Juice Recipe In Gujarati)
#SJC આ એક ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ છે.સવારે બ્રેકફાસ્ટ નાં સમયે અથવા કોઈ પણ સમયે પી શકાય છે.સફરજન ની સાથે આદું એકદમ ટેસ્ટી લાગે છે. Bina Mithani -
મિક્ષ ફૃટ કેરેટ જ્યુસ.(Mix Fruit Carrot Juice)
#SJC#Cookpadgujarati દિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે એક આદર્શ જ્યુસ છે. Bhavna Desai -
-
-
-
ઓ બી સી જ્યૂસ (Orange Beet Carrot Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati#immunityboosterઓ બી સી જ્યૂસ..ઓરેન્જ ,બીટ અને ગાજર માં ફૂલ ઇમ્યુનીટી સોર્સ હોય છે ,એટલે કે વિટામિન્સ ,મિનરલ્સ, આયરન અને ફાઇબર નો ખજાનો . Keshma Raichura -
ઓરેન્જ ફ્રૂટ પંચ (Orange Fruit Punch Recipe In Gujarati)
#GA4#Week26ORANGEફ્રૂટ પંચ એટલે કોઈ પણ એક અથવા વધુ ફળોના રસ ને ઠંડા પાણી (ચિલ્ડ )અથવા સોડા વૉટર સાથે સર્વ કરવા ,આલ્કોહોલ સાથે કે આલ્કોહોલ વગરપણ આ પંચ સર્વ થાય છે .મૉટે ભાગે કે મૂળ રીતે પંચ બૉઉલમાં પીરસાય છે .મેં અહીં ગ્લાસ જારમાં પીરસ્યો છે .અને વધુ ટેસ્ટી અને હેલ્થી બનાવવા માટેફ્રૂટના બારીક ટુકડા ,મરી પાઉડર અને ફુદીનાના પાન ઉમેર્યા છે .મેં ચિલ્ડ વોટરનો જ ઉપયોગ કર્યો છે .જો વધુ મીઠાશ પસંદ હોય તોખાંડ સીરપ ઉમેરી શકાય છે .મેં કોઈ મીઠાશ ઉમેરી નથી કેમ કે ઓરેન્જઅત્યારે ખુબ જ સરસ મીઠા આવે છે . Juliben Dave -
-
-
આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
#Immunity#પોસ્ટ 1એલીક્ષીર એટલે કે અમૃત. સર્વશ્રેષ્ઠ પીણું. જે પીણાં મા આયુર્વેદિક તત્વો હાજર હોય અને ચિકિત્સકીય ગુણધર્મો ધરાવતું હોય એને એલીક્ષીર કહેવાય છે. આ પીણાં મા વપરાયેલ દરેક તત્વ ભરપૂર અમૃત ની શ્રેણી મા આવે છે. બનાવવા મા એકદમ સરળ અને ખુબજ ગુણકારી પીણું. અવશ્ય ટ્રાય કરવા જેવું. આપેલ માપ મારાં સ્વાદ પ્રમાણે છે. રેશિયો તમારા સ્વાદ પ્રમાણે આમ તેમ કરી શકાયઃ Khyati Dhaval Chauhan -
-
ગંગા જમુના જ્યુસ (Ganga Jamana Juice Recipe In Gujarati)
#SJC#cookpadgujarati#cookpadindia#Juice#Orangeશિયાળા ની ઋતુમાં ઓરેન્જ અને મોસંબી ખૂબ મળે છે.તો મેં તેમાંથી જ્યુસ બનાવ્યું. Alpa Pandya -
બીટ, ગાજરનો અને ટમેટાનું હેલ્ધી જ્યુસ (Beet Carrot Tomato Healthy Juice Recipe In Gujarati)
#KS3#કંદસર્વશ્રેષ્ઠ કંદ બીટ લોહતત્વ વધારવામાં ફાયદાકારક છે.ગાજરનો ઉપયોગ પહેલાના જમાનામાં ઓષધી તરીકે થતો. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.બીટ અને ગાજર નો જ્યુસ ખૂબ જ હેલ્ધી હોય છે વિટામિન એ અને સી થી ભરપુર છે. આ બધી વસ્તુ માં વિટામિન એ ભરપૂર હોવાથી આંખોની રોશની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યૂસ પીવાથી શરીર એનર્જેટિક લાગે છે અને સ્ફૂર્તિ આપે છે. Hetal Siddhpura -
-
પાલક નું જ્યુસ (Palak Juice Recipe In Gujarati)
#SJCદિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખી તેની શુધ્ધિ કરવા માટે આ પાલક અને ફૂદીનાનું જ્યુસ આદર્શ ગણાય એવું છે. લીંબુના રસનો ઉમેરો આ જ્યુસના લીલા રંગને જાળવી રાખીને તેમાં રહેલા લોહનું શોષણ વધારવામાં પણ મદદ કરે છે. અહીં વાપરેલી લીલી શાકભાજી અને જલજીરાનું પાઉડર તમારા પાચનતંત્રને ઉતેજ્જિત કરવા માટે અને ઓછા થયેલા ખનિજ તત્વને વધારવામાં પણ મદદરૂપ થાય છે, તે ઉપરાંત ફૂદીનામાં રહેલું તેલ પણ પાચનશક્તિ વધારવામાં ઉપયોગી થાય છે. આ પાલક અને ફૂદીનાનું જ્યુસનું સેવન દરરોજ સવારના ખાલી પેટે જ કરવું. ખાસ ધ્યાન રાખવું કે આ જ્યુસ પીધા પછી તરત જ કંઇ ખાવું નહીં જેથી આ જ્યુસ તમારા શરીરનો અપચો દૂર કરી પોતાનું સામર્થ્ય સિધ્ધ કરી શકે. Dr. Pushpa Dixit -
ફુદીનો વરીયાળી મોઇતો (Mint Variyali Mojito Recipe In Gujarati)
#SRJ#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
પાઈનેપલકીવી લેમન જ્યુસ ને ઉકાળો (Pineapple Kiwi Lemon Juice And Ukalo Recipe In Gujarati)
#Immunity અમે રોઝ આ ચાર જાત ના જ્યુસ પીએ છીએ સવાર માં kado ને બપોરે પાઈનેપલ, કીવી, કા લેમન જ્યુસ પીએ છીએ તો અમારે આ ચારેય બનતા હોવાથી મેં ચારેય શેર કરિયા છે Pina Mandaliya -
-
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#SJC એકદમ ફ્રેશ અને કંઈ પણ ઉમેર્યા વગર નો હેલ્ધી જ્યુસ તૈયાર કર્યો છે.તેમાં વિટામીન c પુષ્કળ પ્રમાણ માં હોવાંથી ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે.તે બ્રેકફાસ્ટ પછી અથવા દિવસ માં ગમે ત્યારે લઈ શકાય છે. Bina Mithani -
-
એ બી સી ડીલાઈટ જ્યુસ (A B C Delight Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
-
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
-
-
ફરાળી છાશ (Farali Chhas Recipe In Gujarati)
#ff1#cookpadguj#cookpadind રાજકોટ માં ફેમસ વેફરસૅ,ચેવડા, કેળાં ની વેફસૅ છે તેની સાથે ફરાળી છાશ તો મારે ઘરે જ ફેમસ છે. Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16627219
ટિપ્પણીઓ (2)