મોમો પરાઠા (Momo Paratha Recipe In Gujarati)

Prita Parmar @cook_37412717
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નૉ લોટ બાધી લેવૉ પરૉઠા જેમ જ. પછી કોબી અને ડુંગળી અને મરચું જીણા કાપી લેવા.
- 2
હવે તેલ ગરમ મુકવુ તેમા બે ચમચી પછી તેમા કાપેલા શાકભાજી નાખવા અને પછી તેમા મસાલા ઉમેરવા સોયા સોસ 1 ચમચી નાખવો ને સાતડવુ.
- 3
હવે લોટ બાધેલ છે તેમા થી લુવો લઈ ને ગોળ રોટલી વણી ને ત્રિકોણ આકાર મા જે મસાલો બનાવેલ છે તે ભરવો ને તેનુ પરાઠા વણી લેવુ પછી તવી મા શેકી લેવુ તો તૈયાર છે મોમો પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોમો મુઘલાઈ પરાઠા(momo mughlai paratha Recipe in gujarati)
#goldenapron3#week23#માઇઇબુક#પોસ્ટ9 Krishna Hiral Bodar -
-
-
-
-
મોમો પરાઠા (Momo Paratha recipe in Gujarati)
#GA4 #week1 #parathaમોમોં નું ફિલિંગ ભરી પરાઠા બનાવ્યા છે. આ પરાઠા ને સેઝવાન ચટણી સાથે ખાવા ની મજા પડે છે. Ruchi Shukul -
-
કોનૅ પરાઠા અને રાયતા (Corn Paratha And Raita Recipe In Gujarati)
#AM4#COOKPADINDIA#COOKPADGUJARATI Vandana Darji -
ગોભી પરાઠા (Gobhi Paratha Recipe In Gujarati)
#RC2#Week 2#White#Cauliflower#GobhiParatha Vandana Darji -
-
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું. Bhumika Parmar -
-
ચીઝ કેબેજ પરાઠા (Cheese cabbage paratha recipe in Gujarati)
#goldenapron3#week 17#gobhi #parathaPayal
-
પરાઠા રોલ (Paratha Roll Recipe In Gujarati)
#GA4 #Week21 #પરાઠારોલનાના બાળકો ને જ્યારે ભુખ લાગે તો ઝટપટ તૈયાર થઈ જાય તેવો રોલ Rita Solanki -
-
-
-
તાંદળજા પરાઠા #પરાઠા #paratha
તાંદળજાની ભાજી એ આપણા સૌ માટે નવી નથી. મેથી ભાજી અને પાલક જેટલી વધારે નથી વપરાતી તેમજ બધા ને પસંદ પણ નથી આવતી. તો આ ભાજીને પરાઠા માં ઉમેરી તેનો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
-
ચાઇનીઝ પરોઠા(Chinese Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 ખુબજ હેલ્થી વાનગી કિડ્સ ને સલાડ ના ભાવતું હોય તો આ વાનગી બનાવી ખવડાવી શકાય છે Saurabh Shah -
-
-
રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
નાના બાળકો શાક ભાજી ન ખાતાં હોય તો આ રીતે પરોઠા બાળકો ને કરી દઈએ તો હોંશે હોંશે ખાય છે Bhavna C. Desai -
રોઝ મોમો (Rose Momo Recipe In Gujarati)
મારી મમ્મી જ્યારે લગ્ન કર્યા એ સમયે એને બહુ રસોઈ બનાવતા નહિ આવડતું કારણ કે બધી બહેનો જ હતી અને આજીવિકા માટે એ ઘંટી ચલાવતી. પણ સમય જતાં એને રતાળુ નું સાદું કોરું સાક બનાવ્યું, કે એ સમયે બધા ને બહુ ભાવેલું એવું કહેતા. તો આજે એ શાક ને હું અહી સ્ટફિંગ માં લઈ એને ગુલાબ સ્વરૂપ એને ભેટ આપું છું. #મોમ Viraj Naik -
-
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujrati sm.mitesh Vanaliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16663250
ટિપ્પણીઓ