ચાઇનીઝ પરોઠા(Chinese Paratha Recipe In Gujarati)

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
Anand

#GA4 #Week1 ખુબજ હેલ્થી વાનગી કિડ્સ ને સલાડ ના ભાવતું હોય તો આ વાનગી બનાવી ખવડાવી શકાય છે

ચાઇનીઝ પરોઠા(Chinese Paratha Recipe In Gujarati)

#GA4 #Week1 ખુબજ હેલ્થી વાનગી કિડ્સ ને સલાડ ના ભાવતું હોય તો આ વાનગી બનાવી ખવડાવી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2વ્યક્તિ
  1. 1 દડોકોબી
  2. 1 નંગગાજર
  3. 1 નંગકેપ્સિકમ
  4. ટુકડોઆદુ
  5. 8- 10 કળી લસણ
  6. 4-5 નંગમરચા
  7. 2 સ્પૂનઘઉં નો લોટ
  8. મીઠુ સ્વાદમુજબ
  9. 1 સ્પૂનસોયા સોસ
  10. ગ્રીન ચીલી સોસ
  11. સઝવાન ચટણી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘટકો મુજબ બધા શાક ધોઈ ને જીણા ક્રશ કરવા

  2. 2

    પછી બધું પાણી બરાબર નિતારી લેવું અને તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠુ સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, સેઝવાન ચટણી લાલ મરચું બધું 1સ્પૂન નાખી મિક્સ કરવું

  3. 3

    બધું સરસ મિક્સ કરીયા પછી તેમાં કણક બન્ધાય તેટલો ઘઉં નો લોટ ઉમેરો

  4. 4

    પછી સરસ લોટ બધી લોટ રેડી કરો

  5. 5

    લોટ બંધાય પછી એકસરખા લુવા કરી લો પછી તેને આદની ની મદદ thi પરોઠા વણી લો સોસ સાથે સર્વ kro

  6. 6

    પછી તેને ધીમા તાપે શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saurabh Shah
Saurabh Shah @cook_27601838
પર
Anand
Avnevi vangi benavanu
વધુ વાંચો

Similar Recipes