પરાઠા (Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા એક વાસણ માં લોટ લઈ એમાં મીઠું,જીરું,અને મોણ નાખીને મિક્સ કરવું.
- 2
પછી જરૂર પ્રમાણે પાણી નાખી ને કઠણ કણક બાંધવી.
- 3
૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું.
- 4
પછી એના લુઆ કરીને ત્રિકોણ વની લેવા.
- 5
પછી તવી પર તેલ કે ઘી નાખીને શેકવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
-
-
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
-
-
-
મુઘલાઈ પનીર પરાઠા (Mughlai Stuffed Paratha Recipe In Gujarati)
#AM4 મુઘલાઈ પરાઠા એ બંગાળ નું સ્ટ્રીટ ફૂડ છે.મુઘલો નું સામ્રાજ્ય હતું ત્યારે આ પરાઠા રોયલ ફેમિલી માં અલગ અલગ રીતે બનતા હતા. જેવા કે વેજ, નોનવેજ પનીર,મવા ના અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી ને.આજે મેં પનિર્વનો ઉપયોગ કરી ને બનાવ્યા ટેસ્ટ બહુજ સરસ થયો . Alpa Pandya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14946415
ટિપ્પણીઓ