મેથી ના ચમચમિયા (Methi Chamchamiya Recipe In Gujarati)

Madhvi jogia
Madhvi jogia @madhvi23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
2 સર્વિંગ્સ
  1. 1 કપબાજરાનો લોટ
  2. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 મોટો ચમચોદહીં
  5. 1 ચમચીબેસન
  6. 1આખી મેથી ની ભાજી
  7. ચપટીહળદર
  8. 1 ચમચીલસણ ની પેસ્ટ
  9. બેકિંગ સોડા ચપટી
  10. 1/2 ચમચી તલ
  11. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    મેથી ની ભાજી ધોઈ બારીક કાપી એને બાજરા ના લોટ માં એડ કરી લો અને બધા મસાલા નાખી દો

  2. 2

    હવે દહીં એડ કરી 1 કપ પાણી એડ કરી થીક બેટર બનાવી લો.હવે બેકિંગ સોડા એડ કરી સરખું મિક્સ કરો.

  3. 3

    તવા ઉપર તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તલ એડ કરી બેટર ને પાથરી લો.ધીમી આંચ ઉપર બંને બાજુ શેકી લો.આને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi jogia
Madhvi jogia @madhvi23
પર

ટિપ્પણીઓ

Similar Recipes