જુવાર બાજરી અને મિક્સ ભાજીના ચમચમિયા (Jowar Bajri Mix Bhaji Chamchamiya Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
જુવાર બાજરી અને મિક્સ ભાજીના ચમચમિયા (Jowar Bajri Mix Bhaji Chamchamiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી ભાજી,લીલી ડુંગળી,લીલું લસણ બધું ધોઈ કોરા કરી ને સમારી લેવા.હવે બન્ને લોટ ને ચાળી તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે બધા ઘટકો ઉમેરી પાણી વડે પુડલા થી થોડું ઘટ્ટ ખીરું તૈયાર કરવું.
- 2
હવે તેમાં મીઠા સોડા ઉમેરી ફેંટી લો. હવે ગેસ પર નોનસ્ટિક તવી માં ઘી લગાવી ઉપર થોડા તલ સ્પ્રેડ કરો.ગેસ ની આંચ ધીમી કરી તવી માં ચમચા વડે તલ ઉપર ખીરું પાથરો.તેની ઉપર પણ થોડા તલ છાંટો.
- 3
હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી 3-4 મિનિટ શેકાવા દેવું..હવે કિનારી પર ઘી લગાવી તેને પલટાવી થોડું પ્રેસ કરવું. અને એજ રીતે ઢાંકી ને શેકવું. આ રીતે બંને બાજુ ઘી અથવા તેલ વડે શેકી લેવા.
- 4
આ રીતે ચમચા વડે તૈયાર કરેલા જુવાર બાજરી અને મિક્સ ભાજી ના ચમચમિયા ને સર્વ કરવા માં આવે છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#MBR4#week4#વિસરાતીવાનગી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
બાજરી જુવાર મેથી ના ચમચમિયા (Bajri Jowar Methi Chamchamiya Recipe In Gujarati)
શિયાળામાં રાત્રે ડીનર માં લઇ શકાય એવી હેલ્થી, ટેસ્ટી, ડાયાબિટીસ ફ્રેન્ડલી કવીક રેસિપી છે. #WLD Rinku Patel -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD#MBR7#week7#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
મેથી પાલક અને મિક્સ લોટ ના થેપલા (Methi Palak Mix Flour Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
બાજરી ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
બાજરીના લોટ ના ચમચમિયા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. મેથી લસણ અને દહીંની ખટાશ આ ડીશને ખાસ ફ્લેવર આપે છે. શિયાળામાં ખાસ કરીને વાનગી બને છે. Disha Prashant Chavda -
બાજરી નાં ચમચમિયા(bajri chamchamiya recipe in Gujarati)
#MS ચમચ થી સ્પ્રેડ કરવામાં આવે છે.તેથી તેનું નામ ચમચમિયા કહેવાય છે.ઘી થી બહુ સરસ બને છે.જે વિસરાતી વાનગી છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.શિયાળા માં હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે.આ વાનગી બનાવવા માટે બાજરી નો લોટ તાજો દળાવેલો અને બનાવવાં સમયે ચાળવો. Bina Mithani -
-
-
મલ્ટિગ્રેન મેથી ના ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
#WLDઅ હેલ્થી લંચ / ડિનર રેસીપી. ઘણીવાર આપણ ને ઉતાવળ હોય છે ---- કઇક લાઈટ ખાવાની ઇચ્છા હોય, ઓચિંતા બહાર જવાનું થાય અથવા તો ઘરમાં આપણે એક્લાજ હોઈએ અને ફુલ રસોઇ બનાવાનો કંટાળો આવે ત્યારે મન કરે કે 1 વસ્તુ બનાવી લઇએ તો ચાલી જાય જે હેલ્થી હોય અને સાથે સાથે મન ને તૃપ્ત પણ કરે.Cooksnap theme of the Week#shahpreetyshahpreety Bina Samir Telivala -
-
-
બાજરી મેથી પાલક ના ચમચમીયા (Bajri Methi Palak Chamchamiya Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
જુવાર બાજરી રાગી ચમચમીયા (Jowar Bajri Ragi Chamchamiya Recipe In Gujarati)
#MBR9Week 9મલ્ટી ગ્રેઈનકેલ્શિયમ થી ભરપુર આ વાનગી પારંપરિક છે..વિસરાતી એવી આ વાનગી જ્યારે શરદી કે તાવ જેવી બીમારી પછી અશકિત આવી ગઈ હોય અને મો નો સ્વાદ બગડી ગયો હોય ત્યારે બનાવવામાં આવતી.... મેં ત્રણે ય લોટમાં લીલી મેથી, લીલું લસણ,આદુ મરચા, લીલી હળદર, અજમો ઉમેરીને તેમજ દહીં માં પલાળીને બનાવેલ છે જે વડીલો તેમજ બાળકોને પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#LCM2 આ એક પરંપરાગત અને વિસરાતી વાનગી છે પરંતુ હેલ્ધી અને ગ્લુટન ફી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી છે Dipal Parmar -
બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
બાજરી મેથી નાં ચમચમિયા#વિસરાતી_વાનગી#WLD #વીન્ટર_લંચ_ડીનર#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #બાજરો #મેથી #ચમચમિયા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા ની ઠંડી માં ગુજરાતીઓ નાં ઘર ઘર બાજરી મેથી નાં ચમચમિયા બને છે. જે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક હોય છે. ગરમાગરમ ચા કે કોફી સાથે, લસણ ની ચટણી, કોથમીર મરચાં ની ચટણી, લીલી ડુંગળી, અથાણું, મરચાં , રાયતાં , જે મનપસંદ હોય તેની સાથે ખાવા નો આનંદ માણો.. Manisha Sampat -
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole -
મેથીની ભાજી અને ઘઉં બાજરી ના થેપલા (Methi Bhaji Wheat Bajri Thepla Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
મેથીની ભાજીના થેપલા(Methi bhaji na Thepla Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 9 મેથીની ભાજીના થેપલાં Mital Bhavsar
More Recipes
- મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
- મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
- ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
- મિક્સ ભાજી મુઠીયા (Mix Bhaji Dumplings Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686087
ટિપ્પણીઓ (6)