ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)

Bhavika Jani
Bhavika Jani @_bhavika21

ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોળા
  2. 1ટામેટુ
  3. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  4. 2 ચમચીતેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોળા ને ૪ થી ૫ કલાક પલાળી રાખવા પછી તેને કૂકરમાં બાફી લેવા

  2. 2

    હવે કડાઈમાં તેલ લઈ ગરમ કરી જીરાનો વઘાર કરવો પછી તેમાં સમારેલું ટામેટું ઉમેરો પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો

  3. 3

    સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરવા બધું બરાબર મિક્સ કરી બાફેલા ચોળા ઉમેરવા

  4. 4

    થોડી વાર હલાવી બરાબર મિક્સ કરી એકરસ થવા દેવું સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Jani
Bhavika Jani @_bhavika21
પર

ટિપ્પણીઓ

Similar Recipes