દાણા મુઠીયા નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીને ધોઈ સાફ કરી ઝીણી કાપી લેવી હવે તેના ચણાનો લોટ અને બધા મસાલા ઉમેરી મુઠીયા વાળી તેલમાં તળી લેવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તુવેરના દાણા વઘારવા
- 3
સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું ઉમેરી મિક્સ કરવું જરૂર મુજબ પાણી ઉમેરી ચડવા દેવું
- 4
થોડું ચઢવા આવે એટલે તેમાં તૈયાર કરેલ મુઠીયા અને ટામેટા અને ખાંડ ઉમેરી ચડવા દેવું
- 5
બરાબર ચડી જાય અને એકરસ થાય એટલે સર્વ કરો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16637072












ટિપ્પણીઓ