લીલાં ચોળા ના દાણા નું શાક (Green Chora Dana Shak Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

લીલાં ચોળા ના દાણા નું શાક (Green Chora Dana Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચોળા
  2. ૧ નંગ બટાકુ
  3. ૧ નંગ ટમેટું
  4. પાવરા તેલ
  5. ૧ ચમચીહળદર
  6. ૩ ચમચીધાણાજીરૂ
  7. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું જરૂર મુજબ
  9. ૧/૨ ચમચીહિંગ
  10. ૧/૨ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ચોળા ના દાણા કાઢી લો પછી બટાકા ટામેટાં કટ કરી લો કૂકરમાં તેલ ગરમ કરો પછી જીરું હિંગ હળદર નાખી વધાર કરો પછી ચોળા ઉમેરો બધાં મસાલા એડ કરો ૧/૨ ગ્લાસ પાણી પીવાથી કૂકરમાં ૪ વીસલ વગાડી લો

  2. 2

    તૈયાર છે ટેસ્ટી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes