ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)

Shakshi Trivedi
Shakshi Trivedi @Shakshi_18

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસૂકી ચોળી
  2. 1ટામેટુ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચીજીરૂ
  7. 1/2 ચમચી હિંગ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોળી લઈ તેને ચારથી પાંચ કલાક પલાળી રાખવી

  2. 2

    પછી તેને કૂકરમાં બાફી લેવી

  3. 3

    હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરું અને હિંગનો વઘાર કરવો

  4. 4

    પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને ટામેટુ સમારીને નાખો

  5. 5

    પછી તમે બધા મસાલા અને મીઠું ઉમેરવું

  6. 6

    ત્યારબાદ તેમાં બાફેલી ચોળી ઉમેરવી

  7. 7

    ઢાંકીને થોડીવાર ઉકળવા દેવું, સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shakshi Trivedi
Shakshi Trivedi @Shakshi_18
પર

ટિપ્પણીઓ

Similar Recipes