મૂળા નું ખારિયું (Mooli Khariyu Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

વિન્ટર સ્પેશ્યલ

મૂળા નું ખારિયું (Mooli Khariyu Recipe In Gujarati)

વિન્ટર સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
4વ્યક્તિ
  1. 1બાઉલ મૂળાના પાન સમારેલ ને તેની સાથે મૂળો પણ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. ચપટીરાઈ
  4. ચપટીહિંગ
  5. ચપટીહળદર
  6. તેલ જરૂર મુજબ
  7. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    મૂળાના ના પાન મા મીઠું ઉમેરી 5મિનિટ રાખી કઠણ નીચવીલેવું

  2. 2

    પેનમાં તેલ મૂકી રાઈ ઉમેરી હિંગ ને હળદર ઉમેરી મૂળાના પાન ઉમેરવા ને સાંતળવું 2મિનિટ ને પછી લોટ ઉમેરી મિક્સ કરવું

  3. 3

    મિક્સ થઈ જાય ધીમા તાપે એકજ મિનિટ રાખી ગેસ બંધ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes