મૂળા ઢોકળી નુ શાક (Mooli Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મૂળા અને પાંદડા ને સમારી ઘોઈ લો પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે તેમાં હીંગ નાખો સમારેલા મૂળા ઉમેરો ટામેટું ઘોઇ સમારી ને ઉમેરો બઘા મસાલા ઉમેરીને બરાબર હલાવી લેવું ઘીમા તાપે ચડવા દયો હવે લોટ મા તેલ મીઠું અને બઘા મસાલા ઉમેરીને પાણી થી લોટ બાંધી લો એકસરખા નાના નાના લુઆ કરી પ્રેસ કરી શાક મા ઉમેરી દો જરૂર પડે તો પાણી ઉમેરો ઘીમા તાપે ચડવા દયો ચડી જાય એટલે ગેસ બંધ કરો તૈયાર છે ટેસ્ટી મૂળા ઢોકળી નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16029507
ટિપ્પણીઓ