મૂળા ના પાન નું લોટ્યું ખારિયું(Mula Na Paan Nu Lotyu Khariyu Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

મૂળા ના પાન નું લોટ્યું ખારિયું(Mula Na Paan Nu Lotyu Khariyu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગ મૂળા ના પાન
  2. ૧ નંગમૂળો
  3. સ્વાદાનુસાર મીઠું
  4. ૨ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીરાઈ
  6. ૧/૨ ચમચીજીરૂ
  7. ૧/૪ ચમચીહિંગ
  8. ૨ ચમચીચણા નો લોટ
  9. ૧/૪ ચમચીહળદર
  10. ૧/૮ ચમચી લાલ મરચું પાઉડર
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ મૂળા ના પાન ને ધોઈ ને સુધારી લેવા. મૂળો પણ જિનો સુધારી લેવો.પછી તેમાં મીઠું નાખી મિક્સ કરી ૧૦ મિનિટ સુધી રહેવા દો.

  2. 2

    હવે પાન ને હાથે થી નીચોવી લેવું.પછી એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી ખરીયું વધારવું.

  3. 3

    પછી ચણા ના લોટ માં હળદર,લાલ મરચું, મીઠું,પાણી નાખી મિક્સ કરવું.અને આ લોટ ને ખારીયું થાય છે તેમાં નાખી મિક્સ કરવું.

  4. 4

    પછી ધીમા ગેસ ઉપર ૨ મિનિટ થવા દો.તો રેડી છે મૂળા ના પાન નું લોટ વાળુ ખારિયુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

ટિપ્પણીઓ

Similar Recipes