મૂળા ની ભાજી નુ લોટવાળું ખારીયુ (Mooli Bahji Lotvalu Khariyu Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#PG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧ ઝૂડી મૂળાની ભાજી
  2. ૧ નંગમૂળો
  3. લસણની કળી ઝીણી સમારેલી
  4. લીલું મરચું
  5. ૧/૪ ચમચીહળદર
  6. ચપટીહિંગ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૪-૫ ચમચી ચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મૂળા ના પાન ને ઝીણા સમારી લેવા અને સાથે મૂળો પણ સમારી લેવો. પછી તેમાં મીઠું નાખી હાથ વડે મિક્સ કરી અને પાણીથી ધોઈ નાખવું.

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ અને લસણ મૂકીને વઘાર કરવો. પછી તેમાં હળદર,હિંગ,લીલું મરચું, મીઠું બધું નાખી ની મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ થોડું પાણી નાખી અને ૨ મિનિટ ચડવા દેવું. ચડી જાય એટલે થોડા પાણીમાં ચણાનો લોટ નાંખી અને મિક્સ કરી લેવું. હવે તૈયાર છે મૂળા નું લોટ વાળું ખારીયુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes