આમળા નુ જયુસ (Amla Juice Recipe In Gujarati)

Prita Parmar @cook_37412717
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આંબળા ને કટકા કરી ને તાના ઠળિયા કાઢી લેવા પછી તેમા સંચળ પાઉડર અને મરી પાઉડર નાખી થૉડુ પાણી ઉમેરી ને મીક્ષી મા પીશી લેવુ પછી તેને ગરણી થી ગાળિ ને સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiઆંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
-
-
-
-
પાચક આંબળા(Pachak amla recipe in Gujarati)
#GA4#Week11જ્યારે પણ આ સિઝન માં બનાવુ ત્યારે મને મારા કુલ ડેય્ઝ યાદ આવી જાય છે. એ ટાઈમ પર બહુજ આધા હતા પણ હવે એજ સેમ ઘરે બનાવુ છુ.flavourofplatter
-
-
આમળા હળદર નો જ્યુસ (Amla Haldar Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆરોગ્યવર્ધક આંબળા શિયાળામાં જ તાજા મળે ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લઈ વર્ષ દરમિયાન હેલ્ધી રહી શકાય છે. Neeru Thakkar -
-
આંબલા નો હેલ્ધી જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#week11.#Ambla.( આંબલા)#post.2.રેસીપી નંબર 115.આમળા સી અને ડી વિટામિન થી ભરપુર છે. તથા શરીર nutrious ભરપૂર પહોંચાડે છે. વાળ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આમળાનો ઉપયોગ થી સ્કીન સારી રહે છે. અને આમળા નો ચવનપ્રાશ ખાવાથી મગજ ની શક્તિ વધે છે. અને શરીરમાં ઈમ્યુનિટી પાવર વધે છે .માટે શિયાળાની સીઝન માં કોઈપણ રીત એટલે કે જ્યુસ, શરબત ,મુખવાસ, મુરબ્બો, કે ચવનપ્રાશ ,કોઈપણ રીતે આમળા નો ઉપયોગ કરવો જરૂરી છે. Jyoti Shah -
આમળા જ્યુશ (Amla juice Recipe in Gujarati)
આમળા પોષકતત્ત્વ થી ભરપૂર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક તરીકે આને લઇ શકો..વિટામિન C થી ભરપૂર અને કોરોના માં તો ખાસ પીવાય એવુ આ ડ્રિન્ક જરૂર થી ટ્રાય કરજો.. Aanal Avashiya Chhaya -
-
-
-
આંબળા નું જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11આંબળા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્થી હોય છે..... તેમાં ભરપૂર વિટામિન C હોય છે...વળી, શિયાળા માં તો આંબળા ખાવાની મજા જ અલગ હોય છે.....તેનું જ્યૂસ પણ ખૂબ જ હેલ્થી છે તો ચાલો બનાવીએ આંબળા નું હેલ્થી જ્યૂસ.... Ruchi Kothari -
પાલક આંબળા નો જ્યુસ (Palak Amla Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માટે ખાસ શરીર ને તંદુરસ્ત કરવાં પાલક અને આંબળા બંને નું સાથે લેવાતું જ્યુસ લોહી ને સાફ કરે છે.આ જ્યુસ દરરોજ સવાર નાં ખાલી પેટે જ કરવું.ખાસ ધ્યાન રાખવું કે આ જ્યુસ પીધાં પછી તરતજ કંઈ ખાવું નહીં. Bina Mithani -
આમળા જયુસ(Amla Juice Recipe in Gujarati)
શિયાળા માં આમળા નો જ્યુસ રોજ પીવો જોઈએ, પણ છોકરા ઓ ને ભાવતું નથી એટલે આ રીતે બનાવવા થી બાળકો ને પણ ભાવે છે, પાણીપુરી નાં પાણી જેવું લાગે છે#GA4#Week11 Ami Master -
-
-
આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11વિટામીન C નાં ભંડાર એવાં આમળા આંખો,વાળ,સ્કીન માટે તો સારા છે જ એ ઉપરાંત મિનરલ્સ થી પણ ભરપૂર છે.શિયાળામાં આમળા નું સેવન ખૂબ જરૂરી છે. અહિ જે પઁચ ની રેસિપી આપી છે તે બહુ ઉપયોગી છે. Jigisha Modi -
આમળા નો જૂયસ (Amla Juice Recipe in Gujarati)
શિયાળો શરૂ થઇ ગયો છે, વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે.શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. #GA4#week11#Amla#આમળા નો રસ Archana99 Punjani -
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
-
આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ Sneha Patel -
ગળ્યા આમળા Sweet Amla Recipe in Gujarati)
#GA4#week18#candy Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683462
ટિપ્પણીઓ