આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#SJC
#cookpad
#cookpadindia
#cookpadgujarati
આંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.

આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)

#SJC
#cookpad
#cookpadindia
#cookpadgujarati
આંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫ નંગઆંબળા
  2. ૫૦ ગ્રામ મધ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧/૨ ટીસ્પૂનસંચળ
  5. ૧/૨ ટીસ્પૂનજીરુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આંબળાને ધોઈ,કટ કરી લો.મીકસર જારમાં નાખી ૧/૨ કપ પાણી નાખો.સ્મુધ બ્લેન્ડ કરો.

  2. 2

    હવે ગળણી વડે ગાળી લઈને એક તપેલીમાં કાઢી લો.

  3. 3

    હવે તેમાં મધ નાખી બરાબર મીકસ કરો.મીઠું, સંચળ પાઉડર, જીરુ પાઉડર નાખી મિક્સ કરો.સર્વ કરો.ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes