આંબળા નું જ્યુસ(Amla juice recipe in Gujarati)

Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916

#GA4
#Week11

આંબળા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્થી હોય છે..... તેમાં ભરપૂર વિટામિન C હોય છે...

વળી, શિયાળા માં તો આંબળા ખાવાની મજા જ અલગ હોય છે.....

તેનું જ્યૂસ પણ ખૂબ જ હેલ્થી છે તો ચાલો બનાવીએ આંબળા નું હેલ્થી જ્યૂસ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5- 10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 7-8 નંગઆંબળા
  2. સ્વાદાનુસાર મીઠું
  3. સ્વાદાનુસાર સંચળ
  4. 1 સ્પૂનફુદીના ની પેસ્ટ
  5. પાણી

રાંધવાની સૂચનાઓ

5- 10 મિનિટ
  1. 1

    પહેલા આંબળા ને બરાબર વોશ કરી તેને ઝીણા સમારી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું, સંચળ અને થોડું પાણી એડ કરી મિક્સચ માં ક્રશ કરી લો.

  3. 3

    તે આંબળા ના રસ ગળણી થી ગાળી ને 1 બૉઉલ માં કાઢી તેમાં ફુદીના ની પેસ્ટ એડ કરી બરાબર હલાવી લો. તમે ફુદીના ની પેસ્ટ ન નાખવી હોય તો તેને અવોઇડ પણ કરી શકો છો.

  4. 4

    તેને સર્વિંગ ગ્લાસ માં કાઢી સર્વ કરો... રેડી છે આંબળા નું જ્યૂસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916
પર

ટિપ્પણીઓ

Similar Recipes