આમળા જ્યુશ (Amla juice Recipe in Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

આમળા પોષકતત્ત્વ થી ભરપૂર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક તરીકે આને લઇ શકો..વિટામિન C થી ભરપૂર અને કોરોના માં તો ખાસ પીવાય એવુ આ ડ્રિન્ક જરૂર થી ટ્રાય કરજો..

આમળા જ્યુશ (Amla juice Recipe in Gujarati)

આમળા પોષકતત્ત્વ થી ભરપૂર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક તરીકે આને લઇ શકો..વિટામિન C થી ભરપૂર અને કોરોના માં તો ખાસ પીવાય એવુ આ ડ્રિન્ક જરૂર થી ટ્રાય કરજો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
1 વ્યક્તિ
  1. 3 નંગઆમળા
  2. 3 નંગપાલક ના પાન
  3. 1 ચમચીસંચળ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    આમળા અને પાલક ના પાન ને છીણી અને ક્રશ કરી લો

  2. 2

    ક્રશ થઇ ગયા બાદ એમાં પાણી નાખી અને બ્લેન્ડર ફેરવી નાખો.. જરૂર લાગે તો પાણી વધુ નાખવું

  3. 3

    હવે એને ગ્લાસમાં ગાળી લો અને ઉપર થી સંચળ પાઉડર મરી પાઉડર અને મીઠું ઉમેરો અને સરસ હલાવી અને સર્વ કરો..

  4. 4

    તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

Similar Recipes