મમરાના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati) Stuti Mankad

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

મમરાના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati) Stuti Mankad

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 1બાઉલ મમરા
  2. 3/4બાઉલ ગોળ
  3. ચપટીસોડા
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    મમરા ને શેકી લેવા

  2. 2

    એક પેનમાં 1/2 ચમચી ઘી અને ગોળ મૂકી દેવા સાથે ગોળને ઓગળવા દો લાલાશ પડતો ગોળ થાય એટલે તેમાં ચપટી સોડા નાખી બરાબર હલાવી મિક્સ કરી લો

  3. 3

    હાથમાં ઘી લગાડી ગરમ ગરમ લાડુ વાળી લો તો તૈયાર છે આપણા ગોળના ઇન્સ્ટન્ટ લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes