મમરાના લાડુ(Mamra na ladoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ને થોડા શેકી લેવા,હવાઈ ગયેલા હોય તો,ગોળ સમારી લેવો,હવે એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી ઓગાળવા મૂકો,સતત હલાવતા રેવું ગેસ ધીમો રાખવો,તેમાં ઉપર ફીણ બનશે
- 2
તેને હલાવતા રેવું,હવે એક વાટકી માં થોડું પાણી લેવું અને આ ગોળ ની થોડી બુંદ તેમાં નાખવી અને ચેક કરવું ગોળ નો પાયો બની ગયો છે કે નહિ,તમે પાણી માં ગોળ ની બુંદ નાખો અને જો તેને બહાર કાઢવાથી કડક જ નીકળે તો સમજવું ગોળ નો પાયો તૈયાર થઈ ગયો છે,હવેગેસ બંધ કરી તેમાં એક સાથે મમરા નાખી હલાવવું,
- 3
હવે ફરી એક વાટકી માં પાણી લઈ હાથ પર પાણી લગાડતા જવું અને ગરમાગરમ જ હોય ને લાડવા બનાવી લેવા,હાથ માં પાણી લગાડવાથી હાથ બહુ બળશે નહિ, મિશ્રણ ગરમ હોય ત્યારે જ લાડુ બનાવી લેવા,ઠરી જશે તો લાડુ બનાવવામાં તકલીફ પડશે,તો ચાલો તૈયાર છે મમરાના લાડુ😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મમરાના લાડુ (Mamra ladoo recipe in Gujarati)
#GA4#week14#ladoo નાના-મોટા સૌને ભાવે તેવા મમરાના લાડુ બનાવવા ખુબ જ ઇઝી છે અને સાથે તે ઝડપથી બની પણ જાય છે.મમરાના લાડુ બનાવવા માટે સફેદ મમરા અને ગોળ એમ બે જ વસ્તુ ની જરૂર પડે છે. શિયાળાની સિઝનમા મમરાના લાડુ સરસ બને છે. Asmita Rupani -
મમરા ના લાડુ (Mamra na Ladoo Recipe In Gujarati)
#GA4#WEEK14#LADOOશિયાળો આવે અને ઉતરાણ નજીક હોય એટલે લાડુ નામ સાંભળતા જ મમરાના લાડુ યાદ આવે. બધાને મમરાના લાડુ ખૂબ જ ભાવે.... Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)
#GA4#week14 નાના મોટા બધા લોકો ના પ્રિય એટલે મમરા ના લાડુ Mayuri Kartik Patel -
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ના લાડુ(Mamra na laddu recipe in Gujarati)
#GA4#Week14શિયાળા માં આ લાડુ જમવા ની ખુબ મજા પડે છે Darshna Rajpara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14247195
ટિપ્પણીઓ (2)