બાજરાની રાબ (Bajra Raab Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

બાજરાની રાબ (Bajra Raab Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 માટે
  1. વાટકીનો ભાવ ભાગ ક્રશ કરેલો ગોળ
  2. ટુ ટેબલ સ્પૂન ઘી
  3. ટુ ટેબલ સ્પુન બાજરાનો લોટ
  4. 1/2 ટેબલ સ્પુન સૂંઠનો પાઉડર
  5. 1/2 ટેબલ સ્પુન ધરેલો ગુંદ
  6. 1/2 ટેબલસ્પૂન ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    આ સમાગ્રીને દીધેલા મેઝરમેન્ટ જેટલું લઈ લેવાનું

  2. 2

    એક તપેલીમાં ક્રશ કરેલા ગોળને એક ગ્લાસ પાણીમાં ખતખદાવી ઓગાળી લેવાનું

  3. 3

    ત્યારબાદ એક બાઉલમાં આપણે ઘી ગરમ કરવા મૂકી દેવાનું એમાં ટુ સ્પોન જેટલો બાજરાનો લોટ મિલાવી લેવાનો

  4. 4

    બાજરાના લોટને બે મિનિટ ઘી મળશે કે એમાં 1/2 ચમચી ધરેલો ગુંદ 1/2 ચમચી સૂંઠ પાઉડર 1/2 ચમચી ઇલાયચી નાખી બરોબર મિલાવી

  5. 5

    વઘારેલો ગોળનું પાણી ગાયની થી ગારી શેકેલા લોટમાં મિલાવી

  6. 6

    ત્રણ થી ચાર મિનિટ માટે ખત ખતાવી લેવાનું

  7. 7

    તૈયાર થઈ ગયું આપણું બાજરાનો રાબ વીથ રોસ્ટેડ પાપડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

ટિપ્પણીઓ

Similar Recipes