બાજરાની રાબ(Bajra Raab Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#GA4
#week24
#bajri
બાજરા ની રાબ શિયાળામાં પીવાતી વાનગી... જે બાજરા માં રહેલ ગુણ ને લીધે ખૂબ જ પૌષ્ટિક હોયછે...

બાજરાની રાબ(Bajra Raab Recipe In Gujarati)

#GA4
#week24
#bajri
બાજરા ની રાબ શિયાળામાં પીવાતી વાનગી... જે બાજરા માં રહેલ ગુણ ને લીધે ખૂબ જ પૌષ્ટિક હોયછે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીબાજરાનો લોટ
  2. 2 ચમચીઘી
  3. 3-4લવિંગ
  4. નાનો ટુકડો તજ
  5. 1/2 ચમચીઅજમો
  6. 3 ચમચીગોળ
  7. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી લઈ તેમાં ગોળ નાખી ઉકાળી લો.તેને એક બાજુ રાખી દો.

  2. 2

    એક કઢાઈમાં ઘી લઈ ગરમ કરી તેમાં તજ, લવિંગ અને અજમો ઉમેરી તેમાંબાજરાનો લોટ નાખી ગુલાબી રંગનો થાય ત્યાં હલાવો...

  3. 3

    ગુલાબી થાય એટલે તેમાં ગોળવાળું પાણી ઉમેરી સરસ હલાવી થોડી વાર ઊકળવા દો.

  4. 4

    ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes