બાજરાની રાબ (Bajra Raab Recipe In Gujarati)

બાજરામા મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઈબર સારી એવી માત્રામાં છે અને ગોળ મા અાર્યન પુષ્કળ છે અને સુઠ, હળદર અને અજમા આ બધું તો ઈમ્યુનીટી વધારવામાં હેલ્પ કરે જ છે
બાજરાની રાબ એક એવુ ઈમ્ચુનીટી બુસ્ટર છે જે કોઈપણ સામાન્ય માણસ પણ ઈઝીલી બનાવી શકે અને સામાન્ય શરદી ઉધરસ મા પણ બનાવતા હોઈએ તો અત્યારે કોરોનાકાળમા ઈમ્યુનીટી વધારવા આ હેલ્ધી રાબ લઈ શકો, તમને અનુકૂળ આવે તે મસાલા નાંખી શકો
બાજરાની રાબ (Bajra Raab Recipe In Gujarati)
બાજરામા મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઈબર સારી એવી માત્રામાં છે અને ગોળ મા અાર્યન પુષ્કળ છે અને સુઠ, હળદર અને અજમા આ બધું તો ઈમ્યુનીટી વધારવામાં હેલ્પ કરે જ છે
બાજરાની રાબ એક એવુ ઈમ્ચુનીટી બુસ્ટર છે જે કોઈપણ સામાન્ય માણસ પણ ઈઝીલી બનાવી શકે અને સામાન્ય શરદી ઉધરસ મા પણ બનાવતા હોઈએ તો અત્યારે કોરોનાકાળમા ઈમ્યુનીટી વધારવા આ હેલ્ધી રાબ લઈ શકો, તમને અનુકૂળ આવે તે મસાલા નાંખી શકો
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી લઈ લોટને ધીમા તાપે બદામી કલરનો શેકી લો
- 2
પાણી મા ગોળ નાખી ગરમ કરી લેવુ એટલે ગોળ સરસ ઓગળી જાય, હવે શેકાઈ ગયેલા લોટમાં ગોળ વાળુ પાણી ધીમે ધીમે નાખતા જવુ એટલે ગઠા ના પડે, પછી હળદર, સુઠ, અજમો નાખી ૧૦ મીનીટ ઉકાળો (રાબમા તમને અનુકુળ આવતા મસાલા નાંખી શકાય)
- 3
તૈયાર છે ઈમ્યયુનૂીટી બુસ્ટર એકદમ હેલ્ધી રાબ
Similar Recipes
-
રાબ(Raab Recipe in Gujarati)
#MW1રાબ એક વસાણું છે... ગરમા ગરમ રાબ પીવાથી ગળું શેકાય છે અને કફ પણ મટે છે અને શરીરમાં ગરમાવો પણ આવે છે આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ શિયાળામાં તથા #covid-19 માટે અને શરીરની ઇમ્યુનિટી શક્તિ વધારવા માટે , રાબ ઉત્તમ વસાણું છે. Vaghela bhavisha -
બાજરાની રાબ(Bajra Raab Recipe In Gujarati)
#GA4#week24#bajriબાજરા ની રાબ શિયાળામાં પીવાતી વાનગી... જે બાજરા માં રહેલ ગુણ ને લીધે ખૂબ જ પૌષ્ટિક હોયછે... KALPA -
બાજરા ગુંદરની રાબ (Bajra Gundar raab recipe in Gujarati)
#GA4#week24#bajra બાજરા ના લોટ માંથી બનાવવામાં આવતી બાજરા ગુંદર ની રાબ શિયાળામાં શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. શરદી ઉધરસ થાય ત્યારે આ રાબ પીવાની સલાહ આપણા વડીલો આપતા હોય છે. આ રાબ બનાવવા માટે બાજરા ઉપરાંત ગુંદર, ગોળ અને બીજા દેશી ઓસડીયા નો ઉપયોગ પણ કરવામાં આવે છે. નાના બાળકો માટે પણ શિયાળામાં આ રાબ ઘણી ફાયદાકારક બને છે. Asmita Rupani -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6Week 6શિયાળામાં ગરમા ગરમ રાબ ખૂબ જ લાભદાયી નીવડે છે. શરદી, ઉધરસ, કફ ને મટાડવા માટે રાબ એ સારો ઘરગથ્થુ ઉપચાર છે. Hetal Siddhpura -
-
રાબ(raab recipe in gujarati)
#ફટાફટ આ રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું.જયારે પણ ઘરમાં કોઈને શરદી હોય મમ્મી રાબ જરૂર બનાવે. આજે કોરોના મહામારી ના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રેસીપી સૌને ફાયદો કરશે. VAISHALI KHAKHRIYA. -
બાજરા ની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#GA4#Week24મે હમણાં હમણાં આ રાબ બોવ પિધી છે.કારણ મારી થોડા ટાઈમ પેલા જ ડિલિવરી થય છે.અને બધી જ લેડીસ ને ખબર હસે ડિલિવરી ટાઈમ રાબ ખૂબ જ પીવી જરૂરી છે. તો ચાલો રેસિપી જાણી લઈએ.Harsha tanna
-
બાજરા ની મસાલા રાબ(Bajra ni masala raab recipe in Gujarati)
#MW1#cookpadgujrati#cookpadindiaશિયાળો એટલે રાબ,શીરો,અડદિયા, વસાણાં,ખાવા ના દિવસો.મોટા ભાગે લોકો રાબ ઘઉં ના લોટ ની બનાવતા હોય છે.આજે હું બાજરાની મસાલા રાબ ની રેસીપી મૂકું છું જે ગ્લુટેન ફ્રી અને ખૂબ જ ગુણકારી છે. સૂંઠ,અજમો, ઘી,ગોળ થી બનતી આ રાબ ખૂબ જ તાકાત આપનાર છે. ડિલિવરી દરમિયાન પણ આ રાબ આપવા માં આવે છે. નાના બાળકો ને કે મોટા લોકો ને શરદી હોય તો આના થી રાહત મળે છે. Bansi Chotaliya Chavda -
-
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati)
#Millet બાજરા ની રાબ શરીરની અંદર ઉર્જાનો સંચાર કરે.આ સીઝન માં શરદી અને ખાંસી બાળકો ને જલ્દી થય જાય છે. આ રાબ થી ઇન્સ્ટન્ટ શરદી અને ખાંસી માં રાહત મળે છે. નાના મોટાં સહુ માટે આ રાબ બહુ ગુણકારી છે. Mitu Makwana (Falguni) -
રાબ (Raab Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#FFC1#WEEK1#વિસરાતી વાનગીરાબ, અલગ અલગ લોટની બનાવી શકાય છે સાથે ઘણા લોકો ગુંદ ટોપરું ગંઠોડા તજ લવિંગ સૂંઠ વગેરે પણ નાખતાં હોય છે... અને સાવ સરળ લોટ પાણી ગોળની પણ બને..અને ઓછા સમયમાં... Krishna Mankad -
બાજરાની રાબ
#goldenapron3Week2આ રાબ ડીલીવરી પછી પીવી ગુણકારી છે. સારી.શરદી, ઉધરસમાં રાહત મળે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Vatsala Desai -
રાબ (Raab recipe in Gujarati)
#GA4 #week15 #jaggeryરાબ ઘઉં તેમજ બાજરા ના લોટ ની બનાવવામાં આવે છે. શિયાળામાં ગરમાગરમ રાબ પીવાથી ઠંડી સામે રક્ષણ મળી રહે છે તેમજ તાજગી અનુભવાય છે. વળી, રાબમાં અમુક તેજાના ઉમેરવાથી શરદી ઉધરસમાં પણ રાહત મળે છે.આ રાબ ડિલિવરી પછી પણ આપી શકાય છે.આ રાબ 7 મહિના થી 2 વર્ષ સુધીના બાળકોને આપી શકાય છે. Kashmira Bhuva -
-
બાજરાની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
બાજરાની કુલેર નાગપાચમ મા ખવાતી ને મને ખુબ ભાવતી ખુબ પૌષ્ટિક ને ઝડપથી બનતી વાનગીkinjan Mankad
-
રાબ (Raab recipe in Gujarati)
#MW1શિયાળા માં આ રાબ પીવા ની મજા આવે ,શરીર માં ગરમાટો આવી જાય...શરદી,ઉધરસ માં પણ ઉપયોગી....તો ચાલો જોઈએ રેસીપી Sonal Karia -
ઘઉં-બાજરીની રાબ (Ghau Bajri Raab Recipe In Gujarati)
#India2020 #વિસરાતી #healthyરાબ ને ગરમ ગરમ પીવાની મજા આવે છે. જે શિયાળા માં સ્વાસ્થ માટે ખૂબ જ ગુણકારી છે.. અને શરીરની તાસીર ઠંડી હોય તો આ રાબ ચોમાસામાં પીવાથી ફાયદો રહે છે Kshama Himesh Upadhyay -
રાબ (Raab Recipe In Gujarati)
જૈનો , પર્યુષણ માં બધા જ 8 દિવસ ઉપવાસ નથી કરતા હોતા. ધણા લોકો એકાસણા, બેસણું પણ કરતા હોય છે. ત્યારે આ રાબ શકિત અને ઈમ્યુનીટી પ્રદાન કરે છે. 8 દિવસ ના ઉપવાસ પછી પારણાં માં પણ આ રાબ પીવાય છે. બહેનો માટે આ રાબ બહુ અસરકારક છે.#PR#CR Bina Samir Telivala -
રાબ.(Raab Recipe in Gujarati)
#CB6post 1 શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ. Bhavna Desai -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#week2 બાજરી ની રાબ એક હેલ્થ ડ્રીંક છે જેમાં બોવ બધા ગુણો રહેલા છે શિયાળાની ઠંડીમાં આ રાબ પીવાની મજા પડે છે અને જ્યારે શરદી, ઉધરસ થઈ હોય ત્યારે આ રાબ નું સેવન કરવામાં આવે તો તેમાં પણ રાહત મળે 6 Hemanshi sojitra -
રાબ (Raab Recipe In Gujarati)
આ રાબ મે ઘઉં અને રાગી માંથી બનાવી છે. મેં મારી મમ્મી પાસે થી આ રાબ બનાવતા શીખ્યું છે. આ રાબ શિયાળામાં શરીર ને હેલ્ધી રાખે છે ને શરીર માં કેલ્શિયમ વધારે છે. #CB6 Jahnavi Chauhan -
બાજરી નાં લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
અહી જુનાગઢ માં રાબડી નો મસાલો મળે છે...મેં આજે વાપરેલ નથી આ મસાલા નાં ઉપયોગ થી રાબસ્વાદિષ્ટ બને છે kruti buch -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6રાબ ખાસ કરી ને ઉધરસ , સર્દી માં ખૂબ સારી દવા જ કહી સકાય.રાબ ના ખૂબ જ અસરકારક એવા ફાયદા છે.છાંટી ને સેકી ને કફ પણ મટાડે છે નાના મોટા બધા માટે રાબ ખૂબ જ સારી છે. Varsha Karia I M Crazy About Cooking -
ઘઉં બાજરી ની રાબ
#લીલી#માયઇબુક#પોસ્ટ૪શિયાળા ની ઠંડી માં આ રાબ પીવાથી ઠંડી માં રાહત મળે છે અને સર્દી ઉધરસ ની અકસીર દવા છે. Rachana Chandarana Javani -
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#cookpadgujarati આ રાબ લેવાથી શરીર માં ગરમાવો રહે છે. અને ગળા માં શેક પણ થાય છે ,ઘી હોય તેથી ગળુ સ્મૂધ રહે છે.સૂંઠ થી પાચન પણ સારું રહે છે ,અને ભૂખ લગાડનાર છે. તો કોરોના માં આ બાજરી ની રાબ પીવાથી શરદી અને ઉધરસ ને આવતા અટકાવે છે. सोनल जयेश सुथार -
હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
#GA4#Week24બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે. Mayuri Doshi -
બાજરીના લોટની રાબ(Bajara raab recipe in Gujarati)
અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને કોરોના નો સમય ચાલી રહ્યો છે ત્યારે આપણે શરદી અને ઉધરસ સામે રક્ષણ મેળવવા માટે બાજરી ના લોટ ની રાબ બેસ્ટ છે રાબ ગરમ ગરમ જ પીવામાં આવે છે તોતેની રેસીપી સેર કરુ છુ.#MW1 Rinku Bhut -
-
ઘઉં ના લોટ ની રાબ (wheat flour Raab Recipe In Gujarati)
અત્યારે આ કોરોના કાળ માં રાબ એક અક્ષીર દવા જેવું કામ કરે છે ને સર્દી ઉધરસ માં પણ ફેર પડી જાય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya
More Recipes
ટિપ્પણીઓ (6)