રાબ (Raab Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 2 ચમચીબાજરાનો લોટ
  2. 2 ચમચીઘી
  3. 1 ચમચો ગોળ
  4. 1 ચમચીસૂંઠ પાઉડર
  5. 1/2 ચમચી ગંઠોડા પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી માં બાજરા નો લોટ નાખી શેકવો ગોળ ને પાણી માં ઓગાળવો

  2. 2

    લોટ શેકાઈ જાય પછી તેમાં ગોળ નું પાણી નાખી ઉકાળવું

  3. 3

    ઉકળતું હોય ત્યારે તેમાં સૂંઠ પાઉડર અને ગંઠોડા પાઉડર નાખી ઉકાળવું

  4. 4

    બરાબર ઉકળી જાય પછી ગરમ ગરમ પીવાથી ગળા માં શેક થાય અને માંદા લોકો ને સ્વાદ ન આવે અને કઈ ભાવતું ન હોય ત્યારે રાબ પીવી ગમે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ

Similar Recipes