લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)

Bansi Barai
Bansi Barai @Banu8530

લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમરચા
  2. 10-12લસણ ની કળી
  3. મીઠું
  4. 1 નંગલીંબુ
  5. ખાંડ સ્વાદ મુજબ
  6. શીંગદાણા નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા મરચા લઈ તેને ધોઈ ને એક પ્લેટ મા સુધારો. પછી લસણ ની કળી લો. તેની પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે મિકસર જાર મા મરચા,લસણ પેસ્ટ ઉમેરો.તેમા શીંગ દાણા નો ભૂકો ઉમેરો.હવે ખાંડ અને મીઠું સ્વાદમુજબ ઉમેરો.પછી લીંબુ નો યસ ઉમેરો.હવે તેને મિક્સર મા પીસી લો.

  3. 3

    તો તૈયાર છે આપડી લાલ મરચા ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes