વઘારેલી છાશવાળી રોટલી (Vaghareli Buttermilk Vali Rotli Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
વઘારેલી છાશવાળી રોટલી (Vaghareli Buttermilk Vali Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રોટલી ના મોટા મોટા ટુકડા કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો, તતડે પછી જીરું, લસણ અને લીમડો ઉમેરીને ૨ મિનીટ માટે સાંતળો.
- 2
પછી તેમાં હિંગ, હળદર, લાલમરચું, ધાણાજીરૂ, ખાંડ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. પછી ઉમેરી હલાવીને ઉકળવા દો. ઉકળે પછી તેમાં રોટલીનાં ટુકડા ઉમેરી હલાવીને ૫-૭ મિનીટ ઉકળવા દો.
- 3
પછી કોથમીર નાખીને મિક્સ કરી લો.
- 4
તો વઘારેલી છાશવાળી રોટલી તૈયાર છે, તેને ગરમા ગરમ પીરસો.
Similar Recipes
-
વઘારેલી છાશ વાળી રોટલી (Vaghareli Chaas Vali Rotli Recipe In Gujarati)
ઠંડી રોટલી પડી હતી તો મેં આજે છાશ વાળી વઘારેલી રોટલી બનાવી નાખી. નાગર બ્રાહ્મણ લોકો આને સુંદરી કહે છે. Sonal Modha -
-
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીઅમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે . Keshma Raichura -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રોટલી) વઘારેલી રોટલી Vaishali Prajapati -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
લેફટ ઓવર રોટલી માં થી આજે મેં વઘારેલી ખાટી મીઠી રોટલી બનાવી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
-
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1#cookpadindia#cookpadgujarati#khichdi#vagharelikhichdi#khichuri Mamta Pandya -
વઘારેલી રોટલી (Roti Upma Recipe In Gujarati)
#vagharelirotli#rotiupma#leftoverrecipes#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
-
વઘારેલી દહીં વાળી રોટલી (Vaghareli Dahi Vali Rotli Recipe In Gujarati)
#LOઆ રેસિપી મારી નાની દીકરી ની પસંદ ની છે તેને સવાર ના નાસ્તા માટે ખૂબ પસંદ છે આપણે રસોઈ બનાવીયે છે ત્યારે કોઈ ને કોઈ ખોરાક તો બચી જાય છે મે અહીંયા વધેલી રોટલી ની રેસીપી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Dipti Patel -
છાશ વાળી વઘારેલી રોટલી (Chhas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
આજે બપોર ની ૪/૫ રોટલી વધી હતી તો છાશવાળી ગરમ ગરમ વઘારી દીધી. ક્યારેક ક્યારેક આવું સાદું જમવાની પણ મજા આવે. Sonal Modha -
-
-
-
-
-
-
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ઝટપટ ગરમ નાસ્તા માટે હેલ્થી n સ્વાદિષ્ટ.વેસ્ટ નથી બેસ્ટ બનતી રેસિપી. વઘારેલી સ્વાદિષ્ટ રોટલી Sushma vyas -
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ડિનર માટેનો ઉત્તમ option..ઘણી વાર lunch ની રોટલી વધી જાય છે અને રાત્રે કોઈને ખાવી ના હોય..તો એને છાશ માં વઘારી દઈએ તો બેસ્ટ ડિનર રેસિપી થઈ જાય અને વધેલી રોટલી નો ઉપયોગ થઈ જાય. Sangita Vyas -
રોટલી ની ઢોકળી (Rotli Dhokli Recipe In Gujarati)
#LO રોટલી ની ખટ્ટ-મીઠી ઢોકળીબપોર ના કે રાત નાં જમ્યા પછી રોટલી વધે તો તેમાંથી ટેસ્ટી ઢોકળી બનાવી શકાય. તો એની રેસીપી હું અહીં તમારી સાથે શેર કરુ છું. Dimple prajapati -
-
-
-
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
સવારે બ્રેક ફાસ્ટમાં રાતની રોટલીને છાસમાં વઘારી મસ્ત ખાટો અને તીખો નાસ્તો બનાવ્યો છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16128242
ટિપ્પણીઓ (3)
Bachapan sweet yad