#લસણ ને લાલ મરચા ની ચટણી (lasan ne lal marcha ni Chutney recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#માઇઇબુક પોસ્ટ13

#વિક્મીલ1
#સ્પાઈસી

#લસણ ને લાલ મરચા ની ચટણી (lasan ne lal marcha ni Chutney recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક પોસ્ટ13

#વિક્મીલ1
#સ્પાઈસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
5 વ્યક્તિ
  1. 15 નંગલસણ ની કળી
  2. 15 નંગલાલ લીલા મરચા
  3. 3 ચમચીસીંગદાણા
  4. 2 ચમચીખાંડ
  5. 2 નંગલીંબુ
  6. 1/4 ચમચી તલ
  7. ચપટીરાઈ
  8. 1 ચમચીતેલ
  9. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌથી પહેલા મિક્સર માં લસણ ને સીંગદાણા ક્રશ કરો

  2. 2

    પછી તેમાં લાલ મરચા ને લીંબુ નો રસ ઉમેરો ને ક્રશ કરોPachi તેને બાઉલ માં કાઢો

  3. 3

    પછી વધાર માટે વધારિયા માં એક ચમચી તેલ મૂકી રાઈ નાખી તલ નાખો આ ચટણી રોટલી ભાખરી જોડે મસ્ત લાગે છે એ ઉપરાંત ઈડલી કે ઢોસા જોડે મસ્ત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes