દેશી ચણા ની ઘુઘની (Dedi Chana Ghugni Recipe In Gujarati)

Madhvi jogia
Madhvi jogia @madhvi23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપદેશી ચણા બાફેલા
  2. 1/2 કપ પાણી
  3. 2 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1ટી સ્પુન હળદરપાઉડર
  6. ચપટીહિંગ
  7. 1 ટી સ્પુન ધાણા જીરું પાઉડર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 નંગમોટી ડુંગળીજીણી કાપેલી
  10. 1 નંગ જીણું કાપેલું લીલું મરચું
  11. 2-3કળી લીલું લસણ
  12. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  13. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સોં પ્રથમ દેશી ચણા ને 5-7 કલાક ધોઈ પલાળી રાખો પછી તેને 3-4 સીટી થઇ ત્યાં સુધી સરસ બાફી લો..

  2. 2

    ત્યાં બાદ એક પેન માં તેલ ઉમેરી ગરમ કરવા મુકો તેમાં હિંગ નાખી ડુંગળી અને આદુ લસણ મરચા નાખી 2 મીન ગરમ થવા દો..

  3. 3

    ત્યાં બાદ બધા જ મસાલા ઉમેરી ચણા પણ ઉમેરી દો અને જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી તેને ઢાંકી 5 મિનિટ થવા દો..

  4. 4

    તો તૈયાર છે ચણા ની પૌષ્ટિક ધૂઘની કોથમીર થી સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi jogia
Madhvi jogia @madhvi23
પર

ટિપ્પણીઓ

Similar Recipes