મૂળા નું લોટ વાળું શાક (Mooli Lot Valu Shak Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

મૂળા નું લોટ વાળું શાક (Mooli Lot Valu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
બે લોકો માટે
  1. 250 ગ્રામમૂળા અને તેની ભાજી
  2. 2 ચમચીતેલ
  3. 1/4 ચમચી હિંગ
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/4 ચમચી અજમો
  6. 1/4 ચમચી જીરૂ અને રાઈ
  7. 2 થી 3 મોટી ચમચી ચણાનો શેકેલો લોટ
  8. 1/4 કપ પાણી
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચીધાણાજીરું
  11. 10-15આખી મેથીના દાણા

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મૂળા અને તેના પાનને સારી રીતે ધોઈને સમારી લેવા હવે એક પેનમાં તેલ લઈ તેમાં હિંગ રાઈ જીરું અને અજમો નાખી મિક્સ કરી લેવું

  2. 2

    પછી તેમાં સમારેલા મૂળા અને તેના પાનને નાખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરૂ અને પાણી નાખી ઢાંકીને મૂળા અને પાન ચડે ત્યાં સુધી કુક કરવું

  3. 3

    મૂળા અને ભાજી ચડી જાય પછી તેમાં ચણાનો લોટ ઉમેરી એક ચમચી તેલ નાખી મિક્સ કરી ફરીથી ઢાંકીને લોટ કૂક થાય ત્યાં સુધી ચડવા દેવું

  4. 4

    પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes