વેજ ટોફું પરાઠા (Veg Tofu Paratha Recipe In Gujarati)

ઘરની બનાવેલી વાનગી જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ#WPR
વેજ ટોફું પરાઠા (Veg Tofu Paratha Recipe In Gujarati)
ઘરની બનાવેલી વાનગી જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ#WPR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં તેલનું મોણ અને મીઠું થોડોક અજમો નાખી રોટલી જેવો લોટ બાંધી દેવાનો
- 2
બટાકાઅને બાફી લેવાના અને બફાઈ જાય પછીછીણીથી છીણી લેવાનાગાજર બીટ અને કોબીજને પણ છીણી લેવાની
- 3
છીણેલું બધું મિક્સ કરી તેની અંદર આદુ મરચાં, લસણ મીઠું અને ગરમ મસાલો અને ચીઝ અને તોફુ બંનેને છીણીને એક મિશ્રણ તૈયાર કરવું
- 4
એક ઘઉંના લોટનો લૂઓ લઈ તેને રોટલી જેવો વણી તેની અંદર આ મિશ્રણને પાથરવું અને ફોલ્ડ કરીને ઉપર થોડો લોટ છાંટીને વણી કાઢવો
- 5
પછી આ પરાઠાને તવો મૂકે એની ઉપર થોડું તેલ નાખી શેકી કાઢવો
- 6
શેકાઈ જાય એટલે પરાઠા ખાવા માટે તૈયાર છે એની ઉપર ચીઝ છીણીને એની જોડે કેચઅપ કે ગ્રીન ચટણી લઈને ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પરાઠા( veg paratha Recipe in gujarati
#Week3 #Indianrecepie પરાઠા એ પંજાબી લોકો ની વાનગી છે, પણ આખા ભારતમાં ખવાય એવી વાનગી બની ગઈ છે સાથે પરાઠા એ સંપૂર્ણ ખોરાક પણ છે, હેલ્ધી નાસ્તો, સાથે લંચ બોક્સમાં પણ આપી શકાય, બાળકોને બધા શાકભાજી એકસાથે ખવડાવવા માટે પણ ખૂબ જ પૌષ્ટિક આહાર, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
વેજીટેબલ બીટરૂટ સ્ટફડ પરાઠા (Vegetable Beetroot Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6 Devyani Baxi -
-
-
મિક્સ વેજ ચીઝી સ્ટફ પરાઠા (Mix Veg Cheesy Stuff Paratha Recipe In Gujarati)
#WPR#cookpadturns6#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
#AM4જેના ઘરમાં નાના બાળક હોય અને જે બધા શાકભાજી ના ખાતા હોય તો આ એક હેલ્થી ને ટેસ્ટી ઓપ્શન છે અને સાથે પનીર ને ચીઝ ના લીધે નાના બાળક ને ભાવશે પણ ખરા.તમે બધા આ રેસિપી જરૂરથી ટ્રાઈ કરજો . Jinkal Sinha -
-
કોર્ન સ્ટફડ પરોઠા (Corn Stuffed Paratha recipe in Gujarati)
આ વાનગી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં બધા ની બહુ ફેવરિટ છે Falguni Shah -
-
-
વેજ પરાઠા (Veg Paratha Recipe In Gujarati)
નાનાં બાળકો થી લઈ મોટાં લોકો બધાં ને ફેવરિટ એવા પરાઠા.. સરળ અને ટેસ્ટી પરાઠા....#GA4#Week1Post 2 Khushbu Shah -
-
-
સ્ટફ આલુ પરાઠા (Stuffed Aloo Paratha Recipe In Gujarati)
#WPR#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
ફુદીના પાલક પરાઠા (Pudina Palak Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
-
વેજ પનીર સ્ટફડ લિફાફા પરાઠા (Veg Paneer Stuffed Lifafa Paratha Recipe In Gujarati)
#WPR#cookpadindia#cookpadgujarati#stuffed Keshma Raichura -
-
-
-
કોથમીર ચીઝ પરાઠા (Kothmir Cheese Paratha Recipe In Gujarati)
ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને લંચબોક્સમાં આપવા માટે બેસ્ટ રેસીપી છે. Falguni Shah -
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ