વેજ મીની પરાઠા (Veg Mini Paratha Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

વેજ મીની પરાઠા (Veg Mini Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ વાટકીઘઉ નો લોટ
  2. ૨ ચમચીગાજર નું છીણ
  3. ૨ ચમચીબટાકા નું છીણ
  4. ૨ ચમચીકાંદા નું છીણ
  5. ૨ ચમચીચીઝ
  6. ૧ ક્યૂબ બટર
  7. ૧ ચમચીમીઠું
  8. ૧ ચમચીધાણા પાઉડર
  9. ૧ ચમચીમરચા પાઉડર
  10. ૧ ચમચીસમારેલ પાલક
  11. ૧ ચમચીમોન માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લોટ માં ગાજર બટાકા કાંદા પાલક મીઠું ધાણા પાઉડર મરચા પાઉડર મોન નાખી કણક બાંધી લો

  2. 2

    પછી નાના લુવા કરી નાના પરાઠા બનાવી લો

  3. 3

    પછી બનાવેલ પરાઠા ને બટર થી સેકી લો

  4. 4

    ત્યારબાદ સર્વિગ પ્લેટ માં લઇ સવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

Similar Recipes