રાંધવાની સૂચનાઓ
- 1
બધાજ વેજીટેબલ્સ ને ઝીણા સમારી લો. બટાકા ને બાફી લો.
- 2
ત્યાર બાદ ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નું મોણ નાખી ને પરાઠા નો લોટ બાંધી લો. ત્યાર બાદ એક બાઉલ માં બધા વેજીટેબલ્સ લઈ તેમાં બધા મસાલા એડ કરી ને મિક્સ કરી લો.
- 3
હવે લોટ માંથી લુવો બનાવી ને રોટલી વણી ને તેમાં સ્ટફિંગ ભરી ને પરાઠા બનાવી લો. અને તેલ કે બટર લઈ ને ક્રિસ્પી પરાઠા બનાવી લો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ પરાઠા સર્વ કરો.
Similar Recipes
-
-
-
મિક્સ વેજ. પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#SFમિક્સ વેજ.પરાઠા એ સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે લગભગ બધે જ પરાઠા મળતા હોય છે ને બધા ને ભાવતા હોય છે. charmi jobanputra -
-
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#MBR4#Week 4આ પરાઠા વેજિટેબલ થી ભરપૂર છે તેથી ખુબ જ હેલ્થી છે Arpita Shah -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
બધું શાકભાજી થોડું થોડું પડ્યું હતું. તેમાંથી આ પરાઠા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા. ઘણી વાર બાળકો શાકભાજી ખાતાં નથી હોતા ત્યારે તેમને આ રીતે આપી શકાય છે. Disha Prashant Chavda -
મિક્સ વેજ ચીઝી સ્ટફ પરાઠા (Mix Veg Cheesy Stuff Paratha Recipe In Gujarati)
#WPR#cookpadturns6#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
#AM4જેના ઘરમાં નાના બાળક હોય અને જે બધા શાકભાજી ના ખાતા હોય તો આ એક હેલ્થી ને ટેસ્ટી ઓપ્શન છે અને સાથે પનીર ને ચીઝ ના લીધે નાના બાળક ને ભાવશે પણ ખરા.તમે બધા આ રેસિપી જરૂરથી ટ્રાઈ કરજો . Jinkal Sinha -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
-
-
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#AM4 સુરત ના ફેમસ લારી જેવા મિક્સ વેજ પરાઠા આજે મેં બનાવ્યા છે. જે સુરત સિટી ના ફેમસ પરાઠા છે. આ પરાઠા ને પીઝા કટર થી કટ કરીને સનફ્લાવર નો આકાર આપીને આ પરાઠા સર્વ કરવામાં આવે છે. જેના ઘર માં જે બાળકો શાકભાજી ના ખાતા હોય એવા બાળકો ને જો આ રીતે મિક્ષ વેજ સનફલાવર પરાઠા બનાવી ને આપીએ ને એમાં પણ બાળકો ને ભાવતું ચીઝ ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો બાળકો આ પરાઠા એકદમ હોંશે હોંશે ખાઇ લેશે..આ પરાઠા માં ભરપુર માત્રા માં શાકભાજી ઉમેરવામાં આવવાથી બાળકો ને ભરપુર માત્રા માં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ મળી સકે છે. Daxa Parmar -
-
-
-
-
-
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું. Bhumika Parmar -
-
-
-
-
વેજ ટોફું પરાઠા (Veg Tofu Paratha Recipe In Gujarati)
ઘરની બનાવેલી વાનગી જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ#WPR Mamta Shah -
-
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
-
બીટ વેજ કટલેસ (Beet Veg Cutlet Recipe In Gujarati)
#RC3#week3આજે મેં વેજીસ નો ઉપયોગ કરી આ કટલેસ બનાવી છે જેમાં મેં બીટ પણ યુઝ કર્યો છે અને સેલો ફ્રાય કરી છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14971249
ટિપ્પણીઓ