લીલા લસણ નું શાક (Lila Lasan Shak Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

#VR શિયાળા માં ખાસ દરેક ઘરે બનતું હોય છે

લીલા લસણ નું શાક (Lila Lasan Shak Recipe In Gujarati)

#VR શિયાળા માં ખાસ દરેક ઘરે બનતું હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ લીલું લસણ
  2. ૧ ચમચી હળદર
  3. ૨ ચમચી ઘી
  4. ૧ ચમચી રાઈ
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧ ચમચી ધાણા જીરૂ
  7. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લસણ ને સાફ કરી બારીક સમારી લો.

  2. 2

    હવે પેન માં ઘી ગરમ કરો તેમાં રાઈ હિંગ નાખી લસણ નાખી હલાવી લો હવે તેમાં મીઠું ને હળદર નાખી થોડીવાર ઢાંકી દો

  3. 3

    ૪/૫ મિનિટ સુધી હલાવી ગેસ પરથી ઉતારી લો હવે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes